પનીર સુરમા (paneer surma recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

પનીર સુરમા (paneer surma recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ લોકો
  1. 2 ચમચીબટર
  2. 1 ચમચીતેલ
  3. 2 નંગસમારેલો કાંદો
  4. 1 ચમચીઆદુ- મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. ૧/૨ કપ કેપ્સીકમ
  7. 2 નંગસમારેલા ટામેટા
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1 ચમચીધાણાજીરું
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. 1બાઉલ પાલક
  13. 1 કપલીલો કાંદો
  14. ૧/૨ કપ લીલું લસણ
  15. 2 ચમચીમલાઈ
  16. ૨૦૦ ગા્મ છીણેલું પનીર
  17. પાણી જરુર મુજબ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 2 નંગબાફેલા બટાકા
  20. ૧૦૦ ગા્મ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ-બટર લો. હવે તેમાં કાંદો નાંખી ગુલાબી રંગ નું થાય ત્યાં સુધી સાંતળવું.

  2. 2

    હવે કેપ્સીકમ નાંખી સાંતળો. હવે આદુ- મરચાં,લસણ ની પેસ્ટ નાંખી ૨ મિનિટ સાંતળો.

  3. 3

    હવે,ટામેટા નાંખી એકરસ થાય ત્યાં સુધી સાંતળો.હવે લીલો કાંદો, લીલું લસણ, નાંખી મિક્ષ કરો.

  4. 4

    હવે હળદર,લાલમરચું,ધાણાજીરું,ગરમ મસાલો,થોડું પાણી નાંખી મિક્ષ કરો. હવે,પાલક, બાફેલા બટાકા નાંખી મિક્ષ કરો.

  5. 5

    હવે બરાબર સ્મેશ કરો. હવે તેમાં મીઠું, મલાઈ, પનીર નાંખી મિક્ષ કરો.

  6. 6

    હવે ચીઝ નાંખી મિક્ષ કરી થોડી વાર ઉકાળો. હવે ગરમ ગરમ પરાઠા, રોટલી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes