મસાલા સ્ટફ ઈડલી

સામાન્ય રીતે આપણે વારંવાર ઈડલી બનાવીએ છીએ પણ આજે આપણે બનાવશું સ્ટફ ઈડલી.જે બનાવવી ખૂબ જ સરળ અને હેલ્ધી છે.બાળકો ને રોજ કંઈ ને કંઈ નવું જોઇએ છે,જો રેસિપી માં કંઈક નવીનતા હશે તો તેઓ મોજ થી કોઇપણ વાનગી ખાઈ લેશે.તો ચાલો બનાવીએ એવી વાનગી જે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસાય છે
મસાલા સ્ટફ ઈડલી
સામાન્ય રીતે આપણે વારંવાર ઈડલી બનાવીએ છીએ પણ આજે આપણે બનાવશું સ્ટફ ઈડલી.જે બનાવવી ખૂબ જ સરળ અને હેલ્ધી છે.બાળકો ને રોજ કંઈ ને કંઈ નવું જોઇએ છે,જો રેસિપી માં કંઈક નવીનતા હશે તો તેઓ મોજ થી કોઇપણ વાનગી ખાઈ લેશે.તો ચાલો બનાવીએ એવી વાનગી જે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈને ૬ કલાક પાણીમાં પલાળી દો.
- 2
હવે તેને મિક્સરમાં પીસી પતલુ બેટર તૈયાર કરો.
- 3
તેમાં મીઠું ઉમેરી દો.હવે આ બેટરી ને ૬ કલાક કોઇ ગરમ જગ્યાએ મુકી દો જેથી તેનો આથો આવી જાય.
- 4
મસાલો બનાવવા માટે ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 5
હવે ઈડલી ના સ્ટીમર માં પાણી ગરમ મૂકી, ઈડલી સ્ટેન્ડ તેલ લગાવી તેમાં થોડું ઈડલી નું બેટર પછી બટાકા નો મસાલો પછી પાછું બેટર નાખી ૧૦ થી ૧૫ મીનીટ માટે સ્ટીમ કરી લો.
- 6
હવે તૈયાર કરેલી ઈડલી ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો સ્ટફ ઈડલી
#નાસ્તોઈડલી એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે જ પણ એમાં પોટેટો નું સ્ટફ કરી ટ્વિસ્ટ આપ્યું છે. Asmita Desai -
ચેટીનાદ કારા ચટની સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
#સાઉથફ્રેન્ડ્સ, ઈડલી ચટણી સાઉથ ઇન્ડિયન નો ફેવરિટ અને ફેમસ બ્રેકફાસ્ટ છે. મેં અહીં સાઉથ ઇન્ડિયન "ચેટીનાદ કારા" ચટણી ને ઈડલી માં સેટ કરીને એક ટ્વિસ્ટેડ ઈડલી બ્રેકફાસ્ટ તૈયાર કરેલ છે. જેને કોઇપણ ચટણી કે મીઠાં દહીં સાથે સર્વ કરી શકાશે. asharamparia -
ઈડલી રેસિપી
ઈડલી એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. સવારે નાસ્તા માં ઈડલી તો હોય જ. આપણે ઘરે ઈડલી નું ખીરું બનાવી એ તો બહાર જેવું સોફ્ટ અને ફૂલેલી ઈડલી નથી બનતી. બહાર જેવી ઈડલી ઘરે બનાવા માટે થોડી ઘણી વસ્તુ નું ધ્યાન રાખવું પડે છે. અને ઈડલી બનાવા માટે તેના ચોખા વાપરવા પડે છે. તો જ ઈડલી બહાર જેવું સોફ્ટ બનશે. ઈડલી માં સોડા નાખવાનો નથી હોતો. સોડા નાખ્યા વગર જ ઈડલી સોફ્ટ થવી જોઈએ. મેં અહીંયા ઈડલી બનાવની પરફેક્ટ રીત બતાવી છે. તો આજે જ શીખી લો બહાર જેવી પરફેક્ટ, સોફ્ટ અને સ્પોન્જી ઈડલી ઘરે બનાવની રીત. Hiral Patel Chovatia -
સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
#સ્ટફફ્રાયઈડલી#FFC6ઈડલી નાના મોટા સૌને ભાવે છે.આ એકવાર જરૂર થી ટ્રાય કરજો.#સ્ટફ ફ્રાય ઈડલી Urvashi Mehta -
વેજીટેબલ રોટી પાર્સલ
#હેલ્થીફૂડબાળકો ને વેજીટેબલ કઈરીતે ખવડાવી શકાય તે માટે આપણે વારંવાર નવા નવા પ્રયોગો કર્યા કરીએ છીએ.હવે તો વડીલો ને પણ રુટીન જમવાનું પસંદ નથી. કંઈક ને કંઈક નવું જોઇએ છે, સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે છે કે આપણે જે ફૂડ આપણા પરીવાર ને આપીએ છીએ એ ફૂડ હેલ્ધી હોય.તો ચાલો બનાવીએ હેલ્ધી ફૂડ.Heen
-
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
મસાલેદાર કોદરી ની મીની ઈડલી
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆપણે રવા અને ચોખાની ઇડલી રેગ્યુલર ખાતા હોય છે.આજે આપણે હેલ્ધી એવી કોદરી ની ઈડલી બનાવી. Krishna Rajani -
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
દુકાહ સ્પાયસ બાઈટ
દુકાહ એક ઈજીપ્તયન સ્પાયસ છે. જેનો ઉપયોગ કોઇપણ ડીશ માં ટોપીંગ તરીકે કરવામાં આવે છે.આજે મેં આ સ્પાયસ નો ઉપયોગ કરી ને એક હેલ્ધી અને ફયુઝન સ્ટાર્ટર બનાવીયુ છે.#હેલ્થીફૂડHeen
-
-
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
મસાલા ઈડલી
આજે બ્રેકફાસ્ટની રેસિપી પોસ્ટ કરું છું. ગઈકાલે રાત્રે ડીનરમાં ઈડલી-સાંભાર બનાવેલા. મારા ઘરમાં જ્યારે પણ ઈડલી-સાંભાર બને ત્યારે ઈડલી વધારે જ બનાવવાની એટલે સવારે બ્રેકફાસ્ટમાં વઘારીને ખાઈ શકાય. તો આજે બનાવીએ મસાલા ઈડલી. Nigam Thakkar Recipes -
લીલી પીળી ઈડલી
#લીલીપીળીઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે. Bhumika Parmar -
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
ઈડલી સંભાર અને નાળિયેર ચટણી
#બર્થડેઈડલી સંભાર એક એવી ડીશ છે જે કોઈ પણ પ્રસંગ માં,ગેટ ટુ ગેધર માં, કે બર્થડે પાર્ટી માં ખાઈ શકાય છે અને ખાસ કરીને નાના બાળકો ની બર્થડે પાર્ટી ઘરે ઉજવણી કરીએ છીએ ત્યારે ઈડલી સંભાર ઝડપથી અને સરળતાથી બની જાય છે અને બાળકો ને પણ ખાવાની મજા પડી જાય છે. Bhumika Parmar -
-
-
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
ઈડલી ટિક્કા મસાલા
#ફ્યુઝનહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ઈડલી ટીકા મસાલા જે બાળકોને ખૂબ જ ભાવે તેવી ડીશ છે..ઈડલી તો બધા ના ઘરે બનતી જ હોય છે ઈડલી સાંભાર તો બોવ ખાધા પણ જો તેમાં કઈક નવું વેરિયેશન કરી બાળકો સામે મૂકવામાં આવે તો જલ્દી ખાય લેશે..મે અહી ઈડલી ને ટુથપિક માં લગાવી સાથે બીજા વેજીટેબલ લગાવી સાલસા થી કોટ કરી તેને ન્યુ ટેસ્ટ આપવાની ટ્રાય કરી છે તો આશા રાખું તમને લોકો ને ગમશે.. Mayuri Unadkat -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
સ્ટફ વેજ. પનીર કુલચા
#રેસ્ટોરન્ટફ્રેન્ડ્સ, તમે રેસ્ટોરન્ટમાં તો કુલચા ખાધા હશે .પણ આજે હું તમને વેજીટેબલ અને પનીર ના સ્ટફ કરેલા કુલચા તમારી સાથે શેર કરીશ જે આ રેસિપી નું નામ મેં સ્ટફ વેજ.પનીર કુલચા આપ્યું છે. તો તમે ઘરે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Falguni Nagadiya -
ઈડલી ખીચડી
#ખીચડી અને બિરયાનીખીચડી અને બિરયાની તો રોજ ખાતા જ હોઈએ તો ચાલો આજે કંઈક જુદુ નવીન ટ્રાય કરીયે ઈડલી માંથી બનતી ઈડલી ખીચડી. Kajal Kotecha -
સેઝવાન રાઈસ પાસ્તા
#ફ્યુઝન# ઈ બૂકપોસ્ટ 36ભાત અને પાસ્તા ને સેઝવાન ટચઆપી એક નવી જ વાનગી બનાવીએ છીએ આજે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
-
સ્ટીમ સૂજી મંચુરિયન(without fry steam suji Manchurian)
મંચુરિયન તો આપણે તળેલા ખાધા હશે અને તેમાં પણ મેંદા વાળા તું મને હેલ્થ માટે તો એમ નવીન રસોઈમાં કંઈ નવીનતા લાવવાનો વિચાર આવ્યા જ કરે તમે પહેલીવાર સુધીના અને તે પણ સ્ટીમ કરેલા મનચુરીયન બનાવવાનું વિચાર્યું જેમાં મેંદો પણ નહીં વપરાય આજીનોમોટો પણ નહીં વપરાય અને તળવાનું તો થાય જ નહીં#પોસ્ટ૩૩#માઇઇબુક#વિકમીલ૩#સ્ટીમ#cookpadindia Khushboo Vora -
આચારી ઈડલી ટકાટક (Achari Idli Takatak Recipe In Gujarati)
#SSR અમારા ઘરમાં સૌની ફેવરિટ ડીશ આચારી ઈડલી છે...તેલમાં અડદ દાળ, રાઈ, મરચા, હીંગ ,કઢી પત્તા અને બે - ત્રણ ચમચી અથાણાં નો મસાલો ઉમેરી બેબી ઈડલી ને છમકાવી દો એટલે ટકાટક ને ઝટપટ ઈડલી તૈયાર...જ્યારે ઘરમાં હાંડવો, ઢોકળા કે ઈડલી-ઢોસા કંઈ પણ બને એટલે આ👇બેબી ઈડલીબેન તો તૈયાર જ બેઠા હોય...😂😋 Sudha Banjara Vasani -
કોકોનટ કઢી-ઈડલી
#જોડીઈડલી- ચટણી અથવા ઈડલી સંભાર નો સ્વાદ માણો હશે..હવે બનાવવો અને માણો નવીનતમ કોમ્બો રેસીપી...મીની ઈડલી કોકોનટ કઢી સાથે.નારીયેળ નો દૂધ માં થી બનાવેલી કઢી સાથે મીની ઈડલી નું સ્વાદ અનેરો છે. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
ટિપ્પણીઓ