ઈડલી ટિક્કા મસાલા

#ફ્યુઝન
હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ઈડલી ટીકા મસાલા જે બાળકોને ખૂબ જ ભાવે તેવી ડીશ છે..ઈડલી તો બધા ના ઘરે બનતી જ હોય છે ઈડલી સાંભાર તો બોવ ખાધા પણ જો તેમાં કઈક નવું વેરિયેશન કરી બાળકો સામે મૂકવામાં આવે તો જલ્દી ખાય લેશે..મે અહી ઈડલી ને ટુથપિક માં લગાવી સાથે બીજા વેજીટેબલ લગાવી સાલસા થી કોટ કરી તેને ન્યુ ટેસ્ટ આપવાની ટ્રાય કરી છે તો આશા રાખું તમને લોકો ને ગમશે..
ઈડલી ટિક્કા મસાલા
#ફ્યુઝન
હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું ઈડલી ટીકા મસાલા જે બાળકોને ખૂબ જ ભાવે તેવી ડીશ છે..ઈડલી તો બધા ના ઘરે બનતી જ હોય છે ઈડલી સાંભાર તો બોવ ખાધા પણ જો તેમાં કઈક નવું વેરિયેશન કરી બાળકો સામે મૂકવામાં આવે તો જલ્દી ખાય લેશે..મે અહી ઈડલી ને ટુથપિક માં લગાવી સાથે બીજા વેજીટેબલ લગાવી સાલસા થી કોટ કરી તેને ન્યુ ટેસ્ટ આપવાની ટ્રાય કરી છે તો આશા રાખું તમને લોકો ને ગમશે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ઈડલીના ખીરામાં થી નાની નાની બનાવીશું. મેં અહીં ઈડલી ને રાઉન્ડ શેપમાં નાની-નાની બનાવી છે
- 2
હવે બધા વેજિટેબલ્સ કેપ્સીકમ ટમેટૂ ડુંગળી અને ગાજર ને સ્ક્વેર શેપમાં કટ કરી લેશો..હવે ટૂથપિક લઈ તેમાં સૌ પ્રથમ ડુંગળીની સ્લાઈસ,તેના ઉપર ટમેટા ની સ્લાઈસ, તેના ઉપર ઈડલી, તેની ઉપર કેપ્સિકમની સ્લાઈસ, તેની ઉપર ગાજર મૂકી તેના પર ફરીથી ઈડલી મૂકો આવી રીતે બધી જ ટૂથપિક તૈયાર કરો.
- 3
હવે એક પેનમાં તેલ મૂકી રાઈ નાખો તેમાં સાંભાર મસાલો,આમચૂર પાઉડર,અને તૈયાર કરેલ સાલસા સ્ટફિંગ (ડુંગળી,ટમેટા,કેપ્સિકમ આ બધું ઝીણું સમારી તેમાં સોયા સોસ ઉમેરી લો)ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો હવે એમાં તૈયાર કરેલી ઈડલી ને નાખી બરાબર કોટ કરી લો તેને ૨મિનિટ સુધી સાંતળો..
- 4
હવે સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો તો તૈયાર છે ઈડલી ટીકા મસાલા...
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીટ્ટુ સ્ટફ્ડ ઈડલી (Pittu Stuff idli recipe in Gujarati)
ઈડલી, ટ્રાઈ કલર ઈડલી, સ્પાઇસી ઈડલી ઘણીવાર બનાવી આજે મેં સ્ટફ્ડ ઈડલી ટ્રાય કરી જે સાંભાર સાથે સવૅ કરી છે. સાંભાર મેં સાદો જ બનાવ્યો છે કેમકે સ્ટફીંગ માં વેજીસ લીધેલા છે. Bansi Thaker -
મસાલા ઈડલી
આજે બ્રેકફાસ્ટની રેસિપી પોસ્ટ કરું છું. ગઈકાલે રાત્રે ડીનરમાં ઈડલી-સાંભાર બનાવેલા. મારા ઘરમાં જ્યારે પણ ઈડલી-સાંભાર બને ત્યારે ઈડલી વધારે જ બનાવવાની એટલે સવારે બ્રેકફાસ્ટમાં વઘારીને ખાઈ શકાય. તો આજે બનાવીએ મસાલા ઈડલી. Nigam Thakkar Recipes -
ઈડલી સાંભાર સોટ્સ
#ચોખાનાના થી લઇને મોટા સૌને મનપસંદ ડીસ એટલે ઈડલી સાંભાર.... આજે મે ઈડલી સાંભાર ને અલગ રીતે સવॅ કર્યુ છે. Bhumika Parmar -
ઈડલી ચીલી ફ્રાય (Idli Chili Fry Recipe In Gujarati)
#ffc6આપણે પનીર ચીલી ફ્રાય તો બનાવતાં જ હોઈએ , અહીં મેં થોડું ફ્યુઝન કરી પનીર ની જગ્યાએ ઈડલી ઉમેરી ને ઈડલી ચીલી ફ્રાય બનાવ્યું છે.બહુ જ મસ્ત બન્યું , તમે પણ બધા ટ્રાય કરજો. Kajal Sodha -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
ફા્ઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મે દીશા મેમ ની રેસિપી જોઈને ફા્ઈડ ઈડલી બનાવી છે ખુબ જ સરસ બની છેતમે પણ જરૂર બનાવજોમારા ઘરમાં ખુબ જ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઈડલી વધારે જ બનાવું છુંથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Disha chef Nidhi Bole -
ઇટાલિયન મીની ઈડલી
#ટીટાઈમમીની ઈડલી..સાઉથ ઇન્ડિયન વાનગી છે.. નાના- મોટા બઘાં નેં પ્રિય છે.પોડી ઈડલી, દહીં ઈડલી, મસાલા ઈડલી નો સ્વાદ માણ્યો હશે.. હવે એમાં નવીનતમ સ્વાદિષ્ટ વિનગી બનાવીને સ્વાદ માણો..ઇટાલિયન ફેલ્વર ની મીની ઈડલી. Jasmin Motta _ #BeingMotta -
ઈડલી ખીચડી
#ખીચડી અને બિરયાનીખીચડી અને બિરયાની તો રોજ ખાતા જ હોઈએ તો ચાલો આજે કંઈક જુદુ નવીન ટ્રાય કરીયે ઈડલી માંથી બનતી ઈડલી ખીચડી. Kajal Kotecha -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)
આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે. Kunti Naik -
વઘારેલી મીની ઈડલી (Vaghareli Mini Idli Recipe In Gujarati)
#LOરાતના જમવામાં મીની ઈડલી સંભાર બનાવ્યા હતા તો ઈડલી વધારે બની હતી તો સવારના નાસ્તામાં વઘારેલી ઈડલી બનાવી હતી. Falguni Shah -
ગુંટુર ઈડલી (Guntur Idli Recipe In Gujarati)
ગુંટુર ઈડલી બનાવવા માટે એક ખસ મસાલો બનાવવામાં આવે છે. ઈડલી ઉપર ઘી લગાવી ને મસાલો લગાવી ને પીરસવા માં આવે છે Daxita Shah -
-
ફ્રાઇડ ઈડલી
#ઇબુક#Day25આપણે ઈડલી બનાવીએ અને વધે તો આ રીતે ફ્રાય કરી અલગ રીતે ટેસ્ટી બનાવી શકીએ.. બાળકો ને વધુ ગમશે આ ફ્રાઇડ ઈડલી.. Tejal Vijay Thakkar -
ચીઝી મસાલા ઈડલી (Cheesy Masala Idli Recipe In Gujarati)
#PSઆ એક ફ્યુઝન ડીશ છે. જેમાં ઈડલી ને ભાજી પાવ ગ્રેવી માં મિક્સ કરી ચીઝ સાથે પીરસવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગે છે.કીટી પાર્ટી માટે અથવા ઈડલી વધી હોય તો આ ઉત્તમ ડીશ છે. નાના મોટા બધાને ભાવશે. Purvi Modi -
ઈડલી ચીલી ફ્રાય (Idali Chilli Fry recipe in Gujarati) (Jain)
#FF6#WEEK6#IDALI_FRY#IDALI_CHILLI_FRY#FUSION#instant#fatafat#leftover#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI અહીં મેં ઈડલી માંથી એક ચાઈનીઝ ફ્લેવર્સ ની રેસીપી બનાવી છે. ઈડલી ને ચાઈનીઝ ફ્લેવર નો ટચ આપેલ છે. જો સાદી ઈડલી અગાઉથી જ બનાવીને રાખી હોય તો કોઈ મહેમાન આવે ત્યારે આ ડીશ ફટાફટ તૈયાર કરી ને સર્વ કરી શકાય છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
પોટેટો સ્ટફ ઈડલી
#નાસ્તોઈડલી એ ઉત્તમ બ્રેકફાસ્ટ છે જ પણ એમાં પોટેટો નું સ્ટફ કરી ટ્વિસ્ટ આપ્યું છે. Asmita Desai -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી ટીકા
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સઈડલી જનરલી આપણે ચટણી સાથે અથવા સામ્ભાર સાથે બનાવતા હોય છે કયારેક વધેલી ઈડલી ને મસાલા કરી વઘાર કરતા હોય પણ આજે મે નાની ઈડલી બનાવી અને ઈડલી ટીકા બનાવ્યા છે જે હેલ્થી ટાઈપ છે.અને પનીર ટીકા નુ નવુ વર્ઝન પણ કહી શકાય. Nilam Piyush Hariyani -
લીલી પીળી ઈડલી
#લીલીપીળીઈડલી તો આપણે હંમેશા ખાતા જ હોઈએ. અને બધા ને ભાવતી વાનગી છે. તો મેં ઈડલી ને વધુ હેલ્થી બનાવવા માટે પાલક નો ઉપયોગ કરી ને લીલી અને હળદર નાખી ને પીળી ઈડલી બનાવી છે. Bhumika Parmar -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
-
-
મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
#Cooksnap challenge#MBR4#Week 4 (ઈડલી ટકાટક) Rita Gajjar -
પાઓ ભાજી મસાલા ઈડલી વિથ ચીઝ
રાતની પડેલી ઈડલી નું સુ કરવું કે બધા ને બ્રેકફાસ્ટ માં ભાવે.#મૉમ Naiya A -
વઘારેલી ઈડલી
#તીખીજોતાં જ થાય ને કે કેવી તીખી તમતમતી હશે મોંમા પાણી આવી ગયુ ને???વઘારેલી ઈડલી મારા ઘરે બધા ને બહુ ભાવે એટલે જ્યારે પણ ઉડલી બનાવુ ત્યારે વધારે જ બનાવું કે બીજે દિવસે સવારે ચા સાથે વઘારેલી ઇડલી ખવાય.. Sachi Sanket Naik -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav
More Recipes
ટિપ્પણીઓ