રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટા માં બાફેલા વટાણાને મિક્સ કરી પૂરણ તૈયાર કરો પુરણ માં સ્વાદ અનુસાર મીઠું ખાંડ લીંબુ નો રસ આદું-મરચાં લસણ ની પેસ્ટ નાખો
- 2
તૈયાર કરેલા પુરણ માંથી પેટીસ વાળી લો ત્યારબાદ એક સ્ટીમરમાં પાણી મૂકી ઉકળવા દો
- 3
ત્યારબાદ ઈડલીના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી ખીરું તૈયાર કરો
- 4
હવે એક સ્ટીમર માં તેલ થી ગ્રીસ કરેલી વાટકી માં ખીરું નાખી તેની ઉપર તૈયાર કરેલા બટેટા અને વટાણા ની પેટીસ મૂકો અનેતેની ઉપર પાછું ઈડલી નું ખીરું નાખી પેટીસ ને કવર કરી લો પંદરથી વીસ મિનિટ ઈડલી ને બાફી લો
- 5
ઈડલી બફાઈ જાય એટલે તેને ઠંડી કરી વાટકીમાં થી અન મોલ્ડ કરી લો હવે ઈડલીના 4 પીસ કરો
- 6
હવે તેને એક પ્લેટમાં ગોઠવી તેની ઉપર તૈયાર કરેલી ચટણી નાખી સેવ દાડમના દાણા અને કોથમીરતથા ડુંગળી થી ગાર્નિશ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટફ ઈડલી ચાટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
-
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
-
-
-
કોઈન ઈડલી ચાટ
#ઇબુકઅપડે વિવિધ પ્રકારના ચાટ તો ખાતાજ હકીએ છીએ પણ આજે હું એક નવા પ્રકારનો ચાટ લાવી છું. જે સ્વાદ માં ખુબજ સરસ છે એટલું દેખાવ માં પણ છે જે જોઈનેજ તમને ખવાનું મન થઇ જાય.ઈડલી તો અપડે ખાતાજ હોઈએ છીએ.મેં અહીં ઈડલી અને ચાટ નું કોમ્બિનેશન કરીને એક ફુઝન વાનગી બનાઈ છે.જે ખુબજ ઝડપથી બની જાય છે.આ ને તમે સ્ટાર્ટર નિજેમ પણ સર્વ કરી શકો છો. Sneha Shah -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
-
-
ઈડલી ગાર્લિકવડા(edli garlic vada recipe in Gujarati)
# વિકમીલ# સ્ટીમ.. ફ્રાય#પોસ્ટ ૫# માઇઇબુક#પોસ્ટ ૨૫ Manisha Hathi -
-
સ્ટફ ઈડલી
#RB6#Week 6ઈડલી સાઉથ ની વાનગી છે જે ચોખા અડદ ની દાળ થી બને છે સાથે સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસવા મા આવે છે. ઈડલી ને વિવિધતા મા મે ઈડલી ને બટાકા ની ફીલીગં સ્ટફ કરી ને બનાવી છે અને કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ