રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ચટણી મીઠી ચટણી મિક્ષચર માં બનાવી લો મગ મઠ બફીલો. થોડા પાણી માં બાફવા એટલે છુટા રહે. ટામેટા ડુંગળી બધું એકદમ જીણું સમારીલો.
- 2
બાસ્કેટ પુરી લઇ તેમાં બધું નાખીને ઉપરથી દહીં દાડમ ના દાણા સેવ થી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બાસ્કેટ ચાટ
#માઇઇબુક#પોસ્ટ8#વિક્મીલ1#સ્પાઈસી/તીખીઆમતો ચાટ બધાની જ ફેવરિટ હોય છે. ગુજરાતી મા કોઈ એવુ ના હોય કે ક્યારેય ચાટ ના ખાધી હોય. આજે ચાટ નું એક સરસ વર્જન બાસ્કેટ ચાટ ની રેસિપી મુકું છું તમને બધાં ને જરૂર ગમશે.. Daxita Shah -
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટઈન્સ્ટન્ટ /ઝટપટ રેસિપી મારા ઘરમાં જ્યારે કિડ્સ ની ડિમાન્ડ હોય કે કંઈક ચટપટુ અને જલ્દી બની જાય એવું ખાવું છે ત્યારે અમારા ઘરમાં આ બનતું હોય છે આ મારી ડોટર અને સાસુ માનિ ફેવરેટ આઈટમ છેJagruti Vishal
-
બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe in Gujarati)
#GA4#week6 અહીં એક સ્વાદિષ્ટ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mital Kacha -
-
-
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#GA4#Week6#CHAT#COOKPADGUJ#COOKPADINDIA ચાટ બાસ્કેટ એ ફટાફટ તૈયાર થતી એક ચટપટી વાનગી છે. જે જુદા જુદા સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
પોટેટો બાસ્કેટ ચાટ
#Testmebest#તકનીક#પૉટેટો બાસ્કેટ ચાટ આ રેસિપી ડીપ ફ્રાય છે ... બટાકા ના છીણ નું બાસ્કેટ તયાર કરી તેમે કલર ફૂલ હેલ્દી વેજીટેબલ નાખી સાથે ચટણી ને દહીં નાખવામાં અસ છે જેથી ટેન્ગી અને છટાતું સ્વાદ આવે છે જરા પણ ઓઈલી નથી લાગતું .... ઉપર થી સેવ ને દાડમ થી ગાર્નિશ કરેલું છે..... Mayuri Vara Kamania -
-
-
-
-
-
સ્પાઉટ બાસ્કેટ ચાટ
#કઠોળ #ફાસ્ટફૂડ આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટી ચટાકેદાર પણ છે Kala Ramoliya -
-
-
-
સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)
#goldenapron3#week 15#keyword#sprout (pulses)આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે. Bhakti Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10727911
ટિપ્પણીઓ