બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe in Gujarati)

Mital Kacha
Mital Kacha @cook_26391216

#GA4#week6
અહીં એક સ્વાદિષ્ટ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ.

બાસ્કેટ ચાટ(Basket Chaat Recipe in Gujarati)

#GA4#week6
અહીં એક સ્વાદિષ્ટ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. 1. 50 નંગ બાસ્કેટ પૂરી
  2. 2. બાફેલા બટેટા
  3. 3. 4 ટામેટા (સમારેલા)
  4. 4. 3 મોટી ડુંગળી (સમારેલી)
  5. 5. 1 મોટું કેપ્સિકમ મરચું
  6. 6. જીણી સેવ
  7. 7. ચીઝ
  8. 8. ચટણી (લિલી, મીઠી, લસણ ની)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાસ્કેટ પૂરી લો અને બધા ઘટકો લો.

  2. 2

    ત્યાર પછી પૂરી માં પેલા નીચે બટેટાનો પીસ તેના ઉપર સમારેલા ટામેટા, ડુંગળી,મરચું,લિલી ચટણી, મીઠી ચટણી, લસણ ની ચટણી, જીણી સેવ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ ચીઝ (નાખવું હોય તો) ખમણી ને નાંખવુ.

  4. 4

    તૈયાર થઈ ગયા પછી આ રીતે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Kacha
Mital Kacha @cook_26391216
પર

ટિપ્પણીઓ

Similar Recipes