રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન તેલ મુકો તેલ ગરમ.થાય એટલે તેમા ડુગળી નાખો ડુગળી સતળાય જાય એટલે તેમા ફણગાવેલા મગ નાખી ૨ થી ૩ મીનીટ હલાવતાં રહો
- 2
હવે તેમા લસણ,આદુ,કેપ્સીકમ નાખી હેજ હલાવી ને પાસ્તા નાખો હવે તેમા ઓરેગાનો, પેપરીકા, ટમેટો સોસ,કોબી,મીઠું નાખી ૨ મીનીટ હલાવી ને નીચે ઉતારી લો,તૈયાર છે બાળકોને ભાવતા પાસ્તા.
- 3
નોધ; પાસ્તા એ બાળકો ને ભાવતી વસ્તુ છે જો બળકો કઠોળ નો ખાતા હોય તો આવી રીતે પાસ્તા સાથે નાખી ને ખ રાવી શકાય છે અને આ ખાવામા પણ ખુબજ સરસ લાગે છે કાઈક નવો ટેસ્ટ પણ મળી જાયછે,આ ડીશ મા ફણગાવેલા મગ અને પાસ્તા નુ વધારે ઓછુ માપ લઈ શકાય છે સવ સવ ના ટેસ્ટ મુજબ,આ પાસ્તા મા બીજા કઠોળ પણ નાખી કાય છે અથવા મીકસ કઠોળ સાથે પણ કરી શકાય છે અને પાસ્તા ની જગ્યાએ નુડલ્સ પણ આમજ બનાવી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફણગાવેલા મગનું સલાડ Ketki Dave -
-
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
-
ફણગાવેલા કઠોળ ના સમોસા(Mix sprouts samosa recipe in gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.અને નાના બાળકો એકલા ફણગાવેલા કઠોળ ના ખાતા હોય તો આ રીતે સમોસા કે કોઈ અલગ વાનગી બનાવીને આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Dimple prajapati -
ફણગાવેલા મગ નું રાઇતું
#કઠોળ આ રાઇતું ખુબજ હેલ્થી છે. ડાયાબિટીસ વાળા લોકો,હૃદય ના રોગ એવા લોકો તથા જે ડાયેટ કોન્સેએસ હોય તેવા માટે આ રાયતું ખૂબ જ સારું છે.નાના મોટા સૌ ને ભાવે છે. Krishna Kholiya -
-
-
-
ફણગાવેલા મગ-મઠ અને મેથી-પાપડ નું શાક
#કઠોળફ્રેન્ડ્સ, મેથી-પાપડ નું શાક ટેસ્ટી અને હેલ્ધી છે .મેથી ડાયાબિટીસ ને કન્ટ્રોલ કરે છે તેમજ પીત - વાયુ નાશક છે . એવી જ રીતે ફણગાવેલા મગ-મઠ ખુબ જ પૌષ્ટિક હોય ત્યારે ત્રણેય ને મિક્સ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. ગરમાગરમ રોટલી સાથે આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
-
-
પાસ્તા(pasta recipe in gujarati)
#GA4#week2આજે મેં સ્પીનેચ ટોમેટો ચીઝ પાસ્તા બનાવ્યા છે સ્પીનેચ અને ચીઝ નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને મેં તેને બેક કરી બનાવ્યા છે Dipal Parmar -
વેજ. પોટેટો પાસ્તા
#નાસ્તોઅત્યારે બ્રેકફાસ્ટનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે પણ બ્રેકફાસ્ટની વાત આવે ત્યારે આપણે એવું વિચારીએ કે તે પ્રમાણમાં હેલ્ધી હોવો જોઈએ. તેમાં પણ આપણે તો બ્રેકફાસ્ટમાં રાતની વધેલી ભાખરી-રોટલી કે થેપલાં ખાઈ લઈએ પરંતુ અત્યારનાં બાળકોને તો ઈન્સ્ટન્ટ નૂડલ્સ, પાસ્તાનો સ્વાદ ચટકારવાની આદત પડી ગઈ છે જે મેંદાનાં બનેલા હોય છે. તેમાં પણ અત્યારનાં બાળકો મિત્રો સાથે બહાર ક્રિકેટ રમવા કે બીજી કોઈ એક્ટિવિટીમાં ઓછો રસ ધરાવે છે. સ્માર્ટ ફોન અને લેપટોપનાં આ આધુનિક યુગમાં તેઓ તેમાં જ રચ્યાપચ્યા રહે છે જેના કારણે તે નૂડલ્સ-પાસ્તા જેવું જંકફૂડ પચાવી શકતા નથી અને નાની ઉંમરમાં મેદસ્વીતાનો શિકાર બને છે. તો આજે હું બાળકોને ભાવતા પાસ્તાની હેલ્ધી રેસીપી પોસ્ટ કરું છું. આ પાસ્તા મેંદામાંથી નહીં પણ બટાકામાંથી બનાવેલા છે. જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે. જનરલી તો આ પાસ્તા ઉપવાસમાં ફ્રાયમ્સ તરીકે તળીને ખાવામાં આવે છે પરંતુ તે બટાકામાંથી બનાવેલા હોવાથી તેને પાણીમાં બોઈલ કરીને વેજિટેબલ્સ, કેચઅપ અથવા દૂધ અને ચીઝ ઉમેરીને વ્હાઈટ સોસ પાસ્તા બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તથા રેગ્યુલર પાસ્તા કરતાં પ્રમાણમાં હેલ્ધી હોય છે તો બાળકોને જ્યારે પાસ્તા ખાવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે બનાવીને સર્વ કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10721564
ટિપ્પણીઓ