કોન પોટેટો પેસ્તો

#સૂપ અને સ્ટાર્ટર
આ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.
કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટર
આ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની બાફીને ગોળ સ્લાઈસ કરી કોનફલોર માં રગદોળી ને ડીપ ફ્રાય કરો.કોનફલોર માં મીઠું,મરી, આદુ, લસણ ની પેસ્ટ નાખી પાણી માં મિક્સ કરવું.મીડીયમ થીક રાખી તળવા.
- 2
એના પર આરૂઢ, લસણ,મરી, મીઠું ઉમેરી મિક્સ કરી બાજુ પર રાખો.
- 3
પેસ્તો સોસ ની બધી સામગ્રી મિક્સ કરી પીસી લો.
- 4
હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં બેલપેપર ઓરેગાનો, કોન ઉમેરી પકાવો,પેસ્તો સોસ નાખી, તળેલા બટાકા ની સ્લાઈસ નાખી મિક્સ કરો.ઉપરથી બેઝીલ, ક્રીમ, મરી નાખી સવ કરો.ચીઝ ઓપ્શનલ છે. મેં અહીં ચીઝ નાખી સવ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
પાવ ભાજી બ્રુશેટા વિથ મેયો ચીલી ડીપ
#એનિવર્સરી#સ્ટાર્ટરમે આજે સ્ટાર્ટર મા ઈટાલીયન બ્રુશેટા બનાવ્યા છે, એમાં ટોપીંગ મા પાવ ભાજી મૂકી છે... Radhika Nirav Trivedi -
ચાટ કોન !!
#પાર્ટીચટપટો અને સ્વાદિષ્ટ કોન... પાર્ટી માટે .. એક સરસ મજેદાર વાનગી... જે સૌને ભાવસે.. Jagruti Manish (Dalwadi) Shah -
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
પોટેટો લોલીપોપ
#સ્ટાર્ટપોટેટો લોલીપોપ સ્ટાટૅસ માટે અને પાર્ટી માટે સારી રેસીપી છે. Tejal Hitesh Gandhi -
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
ચોખાના ફરા
#સૂપ અને સ્ટાર્ટરઆ અેક યુપી સાઈડ ની ખૂબજ સરળ અને ટેસ્ટી ડિશ છે.જેને તમે જરૂર ટ્રાય કરજો.Heena Kataria
-
ચીઝી હંગ કડ કબાબ
#સ્ટાર્ટહું આજે લાવી છું ખૂબજ ટેસ્ટી સ્પાઈસી અને ચીઝી કબાબ.જે પાર્ટી માટે બેસ્ટ છે. અને તેને બનાવવા ખૂબ સરળ છે.Heena Kataria
-
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
બેકડ પોટેટો વેજીસ (Baked potato wedges recipe in Gujarati)
બેકડ પોટેટો વેજીસ તળેલી પોટેટો વેજીસ અથવા તો ફ્રેન્ચ ફ્રાય કરતા સારો ઓપ્શન છે. ખૂબ જ સરળતાથી બની જતા આ પોટેટો વેજીસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને ખુબ જ પસંદ આવે છે. પોટેટો વેજીસ ટોમેટો સૉસ અથવા તો કોઈ પણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય. પોટેટો વેજીસ નાસ્તા તરીકે અથવા તો સ્ટાર્ટર તરીકે પાર્ટીમાં સર્વ કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)
#AM2 બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને પેસ્તો સોસ સાથે રાઈસ બનાવ્યા છે. આ મારી પોતાની રેસીપી છે.જેને બાસ્કેટ બનાવી તેમાં સર્વ કર્યા છે.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. Bina Mithani -
-
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
મેગી વેજ સૂપ (Maggi Veg Soup Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસૂપ સાથે smokey વેજિટેબલ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કર્યા છે.. Dr Chhaya Takvani -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
દુકાહ સ્પાયસ બાઈટ
દુકાહ એક ઈજીપ્તયન સ્પાયસ છે. જેનો ઉપયોગ કોઇપણ ડીશ માં ટોપીંગ તરીકે કરવામાં આવે છે.આજે મેં આ સ્પાયસ નો ઉપયોગ કરી ને એક હેલ્ધી અને ફયુઝન સ્ટાર્ટર બનાવીયુ છે.#હેલ્થીફૂડHeen
-
-
ક્રીમી નટી એક્ઝોટિક સૂપ
#એનીવર્સરીવાનગી :- સૂપનમસ્કાર મિત્રો.આજે હાજર છું એક એવાં સૂપની રેસિપી લઈને કે જે ન કેવળ એક સૂપ માત્ર બની રહેતાં એક કમ્પ્લીટ મીલ તરીકે પણ ચાલે એવી ડીશ છે.સૂપ માટે આપણને લોકોને એક એવી માન્યતા છે કે, સૂપ કાં તો એપિટાઈઝર તરીકે લેવાય ને કાં પછી એક સ્ટાર્ટર તરીકે જ. સૂપને એક કમ્પ્લીટ મીલ તરીકે તો માંદા માણસો જ લ્યે ! વળી, એવી પણ છાપ છે કે, સૂપ તો ટેસ્ટી, સ્પાઈસી અને હોટ જ હોય.એકદમ માઈલ્ડ અને પ્રોમીનન્ટ ફ્લેવર્સવાળું આ સૂપ એક કમ્પ્લીટ મીલ તરીકે આદર્શ છે. બ્રોકોલી, સ્વીટકોર્ન, પોટેટો, પનીર, ચીઝ અને હલ્કા મસાલા આ સૂપને એક અલગ જ ટેસ્ટ આપે છે, તો કાજુ અને બદામને લીધે તેને રીચનેસ તેમજ ક્રીમી અને નટી ટેસ્ટ પણ મળે છે. Pradip Nagadia -
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati jigna shah -
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ