ટોમેટો રસમ

Ankita Bavishi
Ankita Bavishi @anki1209
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામટામેટા
  2. 1/2 ચમચીલસણ પેસ્ટ
  3. 2લવિંગ
  4. 2કાળા મરી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 કપઆંબલી નું પાણી
  7. 1 ચમચીરસમ પાઉડર
  8. 2 ચમચીતેલ
  9. 2-3લીમડા ના પાન
  10. ચપટીહિંગ
  11. ચપટીધાણા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટમેટાં લો અને ટમેટાંના ટોચના ભાગને કાપો. પાણી ઉમેરો અને તેને 15 મિનિટ સુધી ઉકળવા દો, જ્યાં સુધી ટમેટાં નરમ અને ટેન્ડર નહીં બને. બાફેલા ટમેટાને ક્રસ કરી તેને ગાળીલો. આ પાણીને ખૂબજ ઉકાળો તેમાં ઉપરનો તમામ મસાલો નાખો. રસમ પાઉડર ઉમેરો.રસમને ઉકાળો.

  2. 2

    એક બીજી પેનમાં તેલ મુકી તેમાં હિંગ અને લીમડા નો વધાર કરો. તેમાં રસમને ઉમેરી ફરી ઉકાળો. આ રસમ ભાત સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Bavishi
Ankita Bavishi @anki1209
પર

ટિપ્પણીઓ

Similar Recipes