ઝટપટ ટોમેટો કુરમાં

#હેલ્થી#india
પોસ્ટ-5
આ બહુ જ ઝડપ થી બની જતી કુરમા ની રેસિપી છે.જ્યારે ઘર માં કંઈ શાક ન હોય ત્યારે આ કુરમા બનાવી શકાય.હેલ્થી, સ્વાદિષ્ટ અને આપણા રસોડા માં થી જ મળી જતી સામગ્રી થી બની જાય છે.
ઝટપટ ટોમેટો કુરમાં
#હેલ્થી#india
પોસ્ટ-5
આ બહુ જ ઝડપ થી બની જતી કુરમા ની રેસિપી છે.જ્યારે ઘર માં કંઈ શાક ન હોય ત્યારે આ કુરમા બનાવી શકાય.હેલ્થી, સ્વાદિષ્ટ અને આપણા રસોડા માં થી જ મળી જતી સામગ્રી થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈયાર રાખવી.એક મિક્સી જાર માં નારિયેળ ના ટુકડા, વરિયાળી અને અડધો કપ પાણી નાખી પેસ્ટ બનાવી લેવી.એક બાઉલ મા કાઢી લેવી.ટામેટા ના ટુકડા કરી તેની પ્યુરી બનાવી લેવી પણ મે અહી ટામેટા ના ટુકડા જ રાખ્યા છે.એક કઢાઈ મા એક ટેબલસ્પૂન તેલ ગરમ કરવું તેમાં વરિયાળી,એલચી,તજ,કાળા મરી,તેજ પત્તા,મીઠા લીમડા ના પાન,લીલા મરચા નાખી બે મિનિટ સાંતળવું.તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખવી,સમારેલા કાંદા નાખી અને મીઠું નાખી ચાર મિનિટ સાંતળવું.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર,ધાણા પાઉડર,હળદર નાખવી.બરાબર હલાવી ટામેટા નાખવા.સાંતળવું.તેલ છૂટું પડવા લાગે ત્યારે ત્રણ કપ પાણી નાખી ત્રણ મિનિટ ઉકળવા દેવું.નારિયેળ નું પેસ્ટ નાખી બરાબર હલાવી મિક્સ કરવુ.કુરમા રેડી છે.ગેસ બંધ કરવો.
- 3
કોથમીર નાખવી.દસ મિનિટ પછી કુરમા ની ગ્રેવી જાડી થશે.રોટલી સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરલા સ્ટાઇલ વેજિટેબલ સ્ટ્યુ
#હેલ્થી#indiaપોસ્ટ_4આ વાનગી કેરલા રાજ્ય ની એક હેલ્થી રેસિપી છે,જેમાં નારિયેળ ના દૂધ મા શાક અને બીજા ખડા મસાલા નો ઉપયોગ થાય છે.આ કરી અપે,ઇડિયપ્પામ કે ચપાતી સાથે ખવાય છે.દક્ષિણ ભારત _કેરલા ની આ સ્વાદિષ્ટ કરી રેસિપી છે. Jagruti Jhobalia -
મલાઈ દો પ્યાઝ(malai do payaz recipe in Gujarati)
#ફટાફટઆ શાક ખૂબ ઝડપ થી બની જાય છે. જ્યારે કોઇ શાક ન હોય ત્યારે શાક ૫ મિનિટ માં બની જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Preyas Desai -
ઝટપટ મટર પનીર
#પનીરમટર પનીર નું શાક આ રીત મુજબ ખૂબ જ ઝડપ થી બની જાય છે. મહેમાન આવવાના હોય તો ઓછા તેલ માં અને ઝટપટ બની જાય છે. Ami Adhar Desai -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunity પહેલા ના સમય માં લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ દેશી ઉકાળો નો ઉપયોગ કરતા . કે જે બધી સામગ્રી આપડા રસોડા માં થી મળી જાય છે. અને જે જરા પણ નુશાનકારક નથી. અમે તો બધા આ કોરોના થી બચવા માટે આ દેશી ઉકાળો દરરોજ ગરમ ગરમ પિયે છીએ . તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#GA4#Week15#Herbalઘર માં મળી રેહતી સામગ્રી માંથી જ ઉકાળો બની જાઈ છે. જે આપણ ને કોરોના તેમજ શરદી અને ખાસી સામે રક્ષણ આપે છે. Nilam patel -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#Week2છપ્પન ભોગ રેસિપી બહુ ઓછી સામગ્રી થી વઘારેલા ભાત બની જાય છે . ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
-
કાઠીયાવાડી ઢોકળી નું શાક
#શાકઆ શાક ચટપટું ,સ્વાદિષ્ટ લાગે છે.રસોડા માં મળી આવતી સામગ્રી થી બની જાય છે.જ્યારે ઘર માં કોઈ શાક ના હોય ત્યારે આ શાક બનાવો.જરૂર ભાવશે. Jagruti Jhobalia -
દાળ વડા(સાઉથ ઇન્ડિયન)Chattambades
Cookpad એ મને આજે મારું બાળપણ યાદ દેવડાવ્યું,,,હું સાઉથ ની છું સોં આ દાળ વડા અમે નાના હતા ત્યારે ચોમાસા મા ખુબજ લિજ્જત થી આરોગતા હતા... તો તમો પણ ટ્રાય કરજો.. હો ને....#સુપરશેફ 3પોસ્ટ 2#માઇઇબુક Taru Makhecha -
ઝટપટ રસમ (Jhatpat Rasam Recipe In Gujarati)
#cookpadindiaઆ રસમ શિયાળા માં સૂપ ની જેમ ગરમગરમ પીવા ની ખૂબ જ મજા પડે છે. શરદી માં પણ આ સારો રહે છે. અહીં મે તુવેર દાળ ના ઉપયોગ વગર એકદમ ઝડપ થી બની જાય એમ બનાવ્યું છે. Noopur Alok Vaishnav -
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
દહીં તિખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5 દહીં તિખારી ખુબજ ઝડપથી બની જતી વાનગી છે.આ વાનગી પણ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ માં વધુ ખવાય છે...ખૂબ જ ઓછા સમાન સાથે બની જાય છે અને જ્યારે ખાઈએ ત્યારે એમ જ બોલાઈ જાય કે બસ હવે બીજું કઈ જ નઈ જોઈયે.. Nidhi Vyas -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ટોમેટો કેચઅપ (Tomato Ketchup Recipe In Gujarati)
#EB#RC3 red color recipe શિયાળામાં માં ટામેટાં બહું જ સરસ મળે છે,ત્યારે ટામેટાં માં થી કેચપ બનાવી વર્ષ આખું સાચવી શકાય. Krishna Dholakia -
ગોડા મસાલા, મહારાષ્ટ્ર સ્પે
આ મસાલો મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે. આ મસાલો મહારાષ્ટ્રમાં પૌવા મા વાપરવામાં આવે છે ઉસળ માં પણ વાપરવામાં આવે છે બહુ વાનગીમાં મહારાષ્ટ્રમાં વાપરવામાં આવે.#goldenapron2Week 8 Pinky Jain -
-
-
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (rajma recipe in Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયો ગમે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
-
કોબી ના પાત્રા (Cabbage Patra Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારા mummy પાસે થી શીખવા મળી છે જે આજે હું mother -day ના દિવસે આપની સમક્ષ રજુ કરું છું Sureshkumar Kotadiya -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશેસ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.#trend3 Jayshree Chotalia -
છાલવાળુ બટાકા નુ શાક
#MDC આ શાક મારા મમ્મીને ખૂબ જ પ્રિય છે... એમને આ શાક જેટલી વાર આપો તેટલી વાર ખૂબ જ પ્રેમ થી ખાય અને માણે.... અને જોગાનુજોગ આ શાક એમની 3 દીકરીઓ ને પણ ખૂબ જ પ્રિય છે....કહેવાય છે ને કે " માં તેવા બેટા ને વડ તેવા ટેટા".. તો આવો આજ હું તમને મારા માતુશ્રી ની પ્રિય વાનગી તમારી સમક્ષ રજૂ કરુ છું...💐💐🤗🤗happy mothers day💐💐🤗🤗 Kajal Mankad Gandhi -
રજવાડી નવરત્ન દાળખીચડી (Rajwadi Navratna dalkhichdi recipe Gujarati)
દાળ અને ભાત ની વાત આવે એટલે સૌથી પહેલાં ખીચડી જ યાદ આવે. ખીચડી એમ નામ જ ખૂબ જ હેલ્થી છે પણ એમાં જો અલગ અલગ દાળ અને જુદા જુદા વેજીટેબલ્સ ઉમેરવા માં આવે તો ન્યુટ્રીશન (nutrition) વેલ્યુ ઓર વધી જાય છે. તો આ એક આવી જ ખીચડી છે 9 ટાઇપ ની દાળ અને બહુ બધા વેજીટેબલ્સ માંથી બનાવી છે. ખૂબ જ ઝડપ થી બની જતી આ ખીચડી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.#superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
કનીકા- ઓરિસ્સા ના મીઠા ભાત
#goldenapron2#week2#orissa dt:17/10/19ઓરિસ્સા ના પુરી ના મંદીર માં જગ્ગાનાથ ભગવાન ને ધરાવવામાં આવતાં ૫૬ ભોગ માં ની આ એક વાનગી છે. આ ભાત થોડા મીઠા અને સૂકા મેવા અને ખડા મસાલાની ફ્લેવર થી ભરપૂર એવા ઘીમાં બનાવેલા હોય છે. Bijal Thaker -
ગોળ નું શરબત
#Guess the word# jagrryઆ એક ઈમમુનિટી બૂસ્ટર છે. ટેસ્ટ માં પણ બહુ જ સરસ છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ