રસમ અને રસમ મસાલો(Rasam and Rasam masalo recipe in Gujarati)

રસમ અને રસમ મસાલો(Rasam and Rasam masalo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રસમ મસાલો બનાવવા માટે બધા જ આખા મસાલા તેલ મૂકી અલગ અલગ શેકી મીક્સર મા પાઉડર કરો.
- 2
આ મસાલા મા હળદર,હીંગ,લાલ મરચુ ઉમેરી મીક્સ કરો. તૈયાર છે રસમ મસાલો
- 3
તૈયાર છે રસમ મસાલો.આ મસાલો એર ટાઇટ ડબ્બા મા 3 મહીના સુધી સ્ટોર કરી શકો છો.
- 4
રસમ બનાવવા માટે 4 ટામેટાં અને 1 આંબલી ને કૂકર મા 3 સીટી વગાડી પછી મીક્સર મા પેસ્ટ કરી ગાળી લો.
- 5
લસણ,આદુ,લીલા મરચા ને મીક્સર મા પેસ્ટ બનાવી લો.
- 6
વઘાર કરવા તેલ મૂકી તેમા રાઇ અને જીરુ તતડે પછી લસણ,આદુ,મરચા ની પેસ્ટ ઉમેરો.
- 7
આ વઘાર ને તૈયાર કરેલ ટામેટાં,આંબલી મા નાખી ઉકળવા મૂકો.તેમા મીઠુ સ્વાદd મુજબ રસમ મસાલો નાખો પછી દાળ નુ પાણી ઉમેરી ઉકળે એટલે ગેસ બંધ કરો.
- 8
તૈયાર છે રસમ. જેને ગરમ સૂપ તરીકે પી શકો. રાઇસ સાથે કે વડા સાથે પણ સર્વ કરી શકો છો. મે રસમ સાથે જીરા રાઇસ બનાવ્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રસમ વડા(Rasam vada Recipe in Gujarati)
#GA4#week12 આજે મેં સાઊથ ની રેસીપી રસમ વડા બનાવી આરોગી તો ઘર માં બધા ને ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
ઝટપટ રસમ (Jhatpat Rasam Recipe In Gujarati)
#cookpadindiaઆ રસમ શિયાળા માં સૂપ ની જેમ ગરમગરમ પીવા ની ખૂબ જ મજા પડે છે. શરદી માં પણ આ સારો રહે છે. અહીં મે તુવેર દાળ ના ઉપયોગ વગર એકદમ ઝડપ થી બની જાય એમ બનાવ્યું છે. Noopur Alok Vaishnav -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
-
દાળ રસમ(Dal Rasam recipe in Gujarati)
#GA4#Week12દાળ રસમ એક હેલ્થી રેસિપી છે, જે સાઉથ ઇન્ડિયન લોકો રોજ જમવામાં લે છે. shital Ghaghada -
-
ટામેટાં રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#STPost 2 રસમ એ સાઉથ ની વાનગી છે.જેને ઈડલી, મેન્દુ વડા,રાઈસ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
વડા રસમ(Vada Rasam Recipe In Gujarati)
આ રેસિપી હુ મારા સાઉથના પાડોશી પાસેથી શીખી છું. વડા એટલે આપણા અડદની દાળના વડા,પણ તેઓ વડાના ખીરામા મીઠો લીમડો, અડદની દાળનો વધાર ,કોથમીર, નાખવાથી વધુ રોચક બનાવે છે. રસમમા પણ સાતળેલી અડદની દાળ નાખવાથી સુગંધ સારી આવે છે.#સાઉથ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
પરપુ ઉર્નદય રસમ(paruppu urundai rasam recipe in Gujarati)
#સાઉથ પરંપરાગત્ અને અધિકૃત આ વાનગી તામીલનાડુ ની છે. અને ત્યાં બ્રાહ્મણ ના લોકો ની પ્રિય છે. તુવેર ની દાળ અથવા ચણા ની દાળ ના ડમ્પિંગ સાથે અલગ પ્રકાર નું રસમ સર્વ કરવા માં આવે છે. Bina Mithani -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#DTRકાળી ચૌદસના વડા બને અને ચોકમાં કુંડાળામાં મૂકી કકડાટ કાઢવાનો પારંપરિક રિવાજ.. પરંતુ હવે અમે વડા બનાવી જમીએ કોઈ વાર દહીં વડા તો કોઈ વાર ખાટા વડા. આજે મેં રસમ વડા બનાવ્યા છે. જેમાં ભારોભાર મગ દાળ નાંખી હોવાથી પચવામાં હલકા અને ગરમાગરમ રસમ સાથે ધરાઈને જમી શકાય. Dr. Pushpa Dixit -
ટોમેટો રસમ અને રસમ મસાલા (Tomato Rasam & Rasam masala Recipe In Gujarati)
#સાઉથટોમેટો રસમ એકદમ yummy Recipe છે જ પચવા માં સેહલું અને સ્વાદ માં તીખું અને મીઠું છે.દક્ષિણ ભારત માં આને ટોમેટો ચારી કેહવાય છે. આ એકદમ easy રેસિપી છે. Kunti Naik -
ટોમેટો રસમ (Tomato Rasam Recipe In Gujarati)
#RC3#WeeK3🍅🍅🍅સાઉથ ઇન્ડિયનરેસિપી Falguni Chauhan ( The 🏡 Chef ) -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#FoodPuzzleWeek12word_Rasamઈડલી ઢોંસા સાથે નારિયેળ ચટણી કે પછી ટોમેટો ઓનિયન કે શીંગ ની ચટણી ખાઈ ને બોર થઈ ગયા છો? તો આ ચટણી ટ્રાય કરો જે નારિયેળ ની ચટણી અને શીંગ ની ચટણી માં રસમ મસાલો નાખી સ્ટ્રીટ વેન્ડર સ્ટાઈલ થી બનાવી છે જેનો સ્વાદ અલગ છે. Jagruti Jhobalia -
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani -
-
દાલ રસમ વીથ રાઈસ (Dal Rasam With Rice Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST#cookpadindia#cookpadgujarati Sneha Patel -
રસમ મસાલો(rasam masalo in Gujarati)
#goldenapron3#week24#rasamમે રસમ નો મસાલો બનાવ્યો છે .આ મસાલો તમે મહિનાઓ સુધી રાખી શકો છો .મેં જે માપ લખ્યા છે તેની અડધો માપ લઈને પણ તમે બનાવી શકો છો અથવા તો વધારે બનાવવો હોય તો આ માપ ડબલ કરીને પણ બનાવી શકો છો. Pinky Jain -
-
-
-
સાઉથ ની સોડમ- રસમ(Rasam recipe in Gujarati)
મારા પતિ તથા બાળકો ને દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે તેથી આ સ્વાદિષ્ટ રેસપી તમારી સાથે શેર કરું છું.#GA4#week12 Urvee Sodha -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12આ એક આંધ્રની રેસીપી છે જેને મેં રાઇસ સાથે સર્વ કર્યું છે તમે ઇચ્છો તો વડા સાથે પણ તે સર્વ કરી શકાય છે. Himani Chokshi -
બીટરૂટ રસમ (Beetroot Rasam Recipe in Gujarati)
સૌથી પેલા તો હોળી cooksnap માં એટલા સરસ આઈડિયા આપવા અને કંઈક નવું શીખવા પ્રેરિત કરનાર કૂકપેડ નો અહીં આભાર માનું.. જેથી કરીને આ હેલ્થી રેસિપી હું શિખી શકી. બીટ આપણું હેમોગ્લોબીન વધારવામાં સર્વશ્રેષ્ઠ છે.. અને આપણી આ વીક નો કલર પણ red છે.. તો થયું બધા ને આ સ્વરૂપે બીટ નો ઉપયોગ કરી રસમ બનાવીએ...અને તે પણ તુવેરદાળ ના ઉપયોગ વગર...તમે પણ તમારા પરિવાર માટે આ હેલ્થી રેસિપી જરૂર બનાવજો.. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.. Noopur Alok Vaishnav -
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
રસમ (Rasam Recipe In Gujarati)
રસમ એટલે સાદા શબ્દો માં દાળ નો સુપ. રસમ, પ્રોટીન થી ભરપુર છે. 1 બાઉલ રસમ અને શરદી છૂમંતર. અમારા ઘરે રસમ વારે ઘડીએ બને છે .હું ગાર્લીક રસમ, ટામેટા રસમ, મસુરી ની દાળ નો રસમ બનાવું છું. અમે ધણીવાર રસમ અને ખીચડી પણ ખાઈએ છીએ. તો ચાલો આજે 1 વેરાઇટી રસમ ની જોઈએ.#ST Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (5)