અવધિ ગોભી ખીચડી

Shail R Pandya
Shail R Pandya @tinki2667

#ZayakaQueens #અંતિમ
મિત્રો મેં સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઈ ગોભી રેસીપી થી પ્રેરાઈને મેં ખીચડીને નવી રીતે તૈયાર કરી છે

અવધિ ગોભી ખીચડી

#ZayakaQueens #અંતિમ
મિત્રો મેં સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઈ ગોભી રેસીપી થી પ્રેરાઈને મેં ખીચડીને નવી રીતે તૈયાર કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મોળી ખીચડી
  2. 4નંગ ડુંગળી
  3. ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ
  4. 1ચોપ કરેલ ટામેટુ
  5. 2 ચમચીકાજુની પેસ્ટ
  6. 1 ચમચીમરચું
  7. પા ચમચી હળદર
  8. 2 ચમચીકિચન કિંગ મસાલો
  9. ગાર્નિશ માટે ઝીણા કાપેલા ધાણા અને ટામેટા
  10. સો ગ્રામ તળેલા ફ્લાવર્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળચોખા ધોઈ એમાં મીઠું નાખી પાણી નાખી ની સાદી ખીચડી બનાવી બાજુ પર મુકી દેવી પછી આવધિ ગોભી ની ગ્રેવી તૈયાર કરીએ એક પેન માં તેલ લઇ એમ ડુંગળીની પેસ્ટ નાખી થોડીક વાર હલાવી લેવું પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી ફરીથી હલાવો પછી તેમાં કાજુની પેસ્ટ નાખી હલાવી તળેલા ફ્લાવર એડ કરવા એમાં ઝીણા કાપેલા ટામેટા નાખવા થોડીવાર હલાવી ને થોડું પાણી એડ કરી થોડીવાર એની ચડવા દેવી ગ્રેવી તૈયાર થઈ જાય એટલે એમાં સાદી ખીચડી એડ કરી બરાબર મિક્સ કરી લેવાનું પછી એને ટામેટાની સ્લાઈસ અને ધાણાથી થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shail R Pandya
Shail R Pandya @tinki2667
પર

Similar Recipes