સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ

Shail R Pandya @tinki2667
#zayakaQueens #અંતિમ
મિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે
સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ
#zayakaQueens #અંતિમ
મિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ લઇ ડુંગળી સાથે લઈ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી થોડીવાર હલાવી તેમાં કાજુની પેસ્ટ એડ કરવી તળેલા ફ્લાવર્સ એડ કરવા થોડું પાણી એડ કરી ઘટ્ટ ગ્રેવી કરવી ડુંગળી રાઉન્ડ કાપી લેવી
- 2
એમા સ્ટફિંગ ભરવું પછી ચણાના લોટનું ખીરુ બનાવી તેમા ભરેલી ડુંગળી ખીરામાં બોળી તળી લેવી હવે તૈયાર છે ફ્રિટર્સ તેને આપણે ગાર્નીશ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અવધિ ગોભી ખીચડી
#ZayakaQueens #અંતિમમિત્રો મેં સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઈ ગોભી રેસીપી થી પ્રેરાઈને મેં ખીચડીને નવી રીતે તૈયાર કરી છે Shail R Pandya -
અવધિ ગોભી મટકા બીરયાની
#ZayakaQueens #અંતિમમેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે Shail R Pandya -
અવધિ ગોભી સ્ટાર્ટર
#ZayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે Shail R Pandya -
ગોભી પકોડા કઢી
#ZayakaQueens #અંતિમમિત્રો ને આજે સિદ્ધાર્થ સર ની રેસીપી થી પ્રેરાઈને મેં એક નવી વાનગી બનાવી છે Shail R Pandya -
કોલીફ્લાવર કટલેસ વિથ ક્રીમી સોસ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી ના ઘણા ખરા ઘટકોનો યુઝ કરીને મેં મારી એક ફ્યુઝન રેસિપી તૈયાર કરી છે. Khushi Trivedi -
અવધિ પુલાવ
#zayakaqueens#અંતિમસિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં અહીંયા એક ફ્યુઝન રેસિપી તૈયાર કરેલી છે જેનું નામ છે અવધિ પુલાવ Khushi Trivedi -
કોલીફ્લાવર લઝાનીયા
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરની અવધિ મલાઈ ગોબી રેસીપી ના ઘણા ખરા ઘટકો વાપરીને મે ફ્યુઝન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસીપી જોઇએ મને આ કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ બનાવવાની પ્રેરણા મળી છે. જેમાં મેં ફ્લાવર, ડુંગળી, ચીઝ, પિઝા સોસ, કોથમીર ફુદીનાની ચટણી,મરચું ,મીઠું, હળદર, કિચન કિંગ મસાલો ,બટર ,જેવા બીજા ઘટકો લઈ બધા ભાવે એવી કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ વાનગી બનાવી છે. આ વાનગી કીટી પાર્ટી અથવા સાંજે જમવા માં પણ પીરસવા થી બધા ખુશ થઇ જશે. Snehalatta Bhavsar Shah -
સ્મોકી શાહી કોલીફ્લાવર
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની વાનગી થી પ્રેરણા લઈને અવધી ગોભી ની રેસીપી પર થી અવધિ ગોભિ ના થોડાક ઘટકો વાપરી બીજા થોડા મારા ઘટકો ઉમેરી આજે મેં સ્મોકી શાહી કોલીફ્લાવર બનાવ્યું છે.જેમાં મેં કોલસા વાપરી એના પર હિંગ અને તેલ નાખી એના ધુમાડાથી વાનગીમાં સ્મોકી ફ્લેવર એડ કર્યો છે. જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસિપી ખૂબ જ યુનિક છે આ મારી ફ્યુઝન રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
ગોબી ખાવસા
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરના અવધિ મલાઈ ગોબી રેસીપી ના ઘટકો વાપરી મેં અહીંયા એક સુરતી રેસીપી બનાવેલ છે Khushi Trivedi -
ગોબી બાર્બિક્યૂ વિથ લખનવી સોસ
#zayakaqueens #અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ગોબી સાથે બીજા શાકભાજી લઇ બાર્બિક્યૂ બનાવેલ છે. તેમજ ડુંગળી કાજુની પેસ્ટ તથા દૂધ અને ક્રીમ ના ઉપયોગથી અવધિ ગ્રેવી બનાવીએ તે રીતે વ્હાઇટ સોસ તૈયાર કરેલ છે .જેને મેં લખનવી સોસ નામ આપેલ છે. Khushi Trivedi -
કોબી ચિઝી ટોસ્ટ સેન્ડવિચ
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર નો અવધિ મલાઇકોબી વિડિઓ જોઈને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી કેપશિકમ ડુંગરી દૂધ નો હળદર કિચન કિંગ મશલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
કોલી ફ્લાવર ખીર
#ZayakaQueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ફ્લાવર ( ફુલગોબી ) માંથી આજ ના શરદ પૂર્ણિમા ના દિવસે બધા નુ મો મીઠું કરાવવા કોલી ફ્લાવર ખીર બનાવી છે. જે મારી ફ્યુઝન રેસિપી છે.જેમાં કાજુ ની પેસ્ટ ,દૂધ ,ખાંડ, કેવડા જળ ,સુકા મેવા ના ઉપયોગથી કોલી ફ્લાવર ખીર બનાવી છે .અને હા એમાં મેં મારા સ્નેહીજનો અને આપ સૌ મિત્રો માટે વાનગીમાં બહુ જ બધો પ્રેમ પણ ન સિદ્ધાર્થ સર ની જેમ નાખ્યો છે અને વાનગી બનાવી છે. Snehalatta Bhavsar Shah -
ગોબી પરાઠા
#zayakaqueens#અંતિમમિત્રો આલુ પરોઠા તો આપણે ખાઈએ છીએ પણ માસ્ટરશેફ સિદ્ધાર્થ ની રેસીપી અવધી મલાઈ ગોબી ના ઘટકો વાપરીને મેં અહીંયા ગોબી પરાઠા બનાવેલ છે Khushi Trivedi -
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai -
કોલીફ્લાવર પીઝા
#ZayajaQueens#અંતિમસેફ સિદ્ધાર્થ સર થી પ્રેરિત થઈને મેં મેંદા ના બદલે ફ્લાવર ની મદદથી પીઝા નો હેલથી રોટલો બનાવ્યો છે. ફ્લાવરને દસ મિનિટ બાફી ને એને મિક્સરમાં વાટીને એમાં મસાલા અને થોડા પૌવા ઉમેરી પીઝાનો બેઝ બનાવ્યો છે. પછી ઉપર રેગ્યુલર ટોપિંગ કરીએ એમ આ કોલીફ્લાવર ના રોટલા પર ટોમ્પિંગ કર્યું છે. ખરેખર આ રીતે પીઝા બનાવી ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ પણ સારી રહે છે. Snehalatta Bhavsar Shah -
ગોબી કોફતા કરી
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સરની અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં આ ફ્યુઝન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ
#ZayakaQueens#અંતિમકોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ એક સ્વીટ અને સ્પાઈસી ટેંગીફ્લેવેર ના કોમ્બિનેશનન થી બનેલી વાનગી છે. આ વાનગી મારી ફયુઝેન વાનગી છે .જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ વાનગી સિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસિપી જોઈને મને બનાવવાની પ્રેરણા મળી છે. Snehalatta Bhavsar Shah -
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
ઈડલી વિથ ટ્રાય કલર અવધિ ગ્રેવી
#zayakaqueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સરની રેસીપી અવધી મલાઈ ગોબી થી પ્રેરણા લઈને મેં ઇન્ડિયા ના રાષ્ટ્રધ્વજના ત્રણ કલરની ગ્રેવી તૈયાર કરેલ છે જેને ફ્યુઝન ટચ આપવા માટે મફિન્સ સ્ટાઈલની ઈડલી સાથે સર્વ કરેલી છે Khushi Trivedi -
અવધિ મલાઈ ફૂલકોબી સ્ટફદાળ બાટી
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થસર નો વિડીઓઅવધિમલાઇકોબીજોઈ ને તેમને ઉપયોગ કરેલા ઘટકો નો ઉપયોગ કરી એક નવી રેસિપી બનાવી છે Vaishali Joshi -
મસાલા ગોબી ઈન મેક્સિકન ટાકોસ
#ZayakaQueens#અંતિમઆ ડીશ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને એક ફ્યુઝન ડીશ બનાવી છે જે બાળકોથી લઈ બધાને ગમશે. આ રેસિપીમાં મેક્સિકન ટાકોસ બનાવ્યા છે , ફલાવરનું ગ્રેવીમાં સબ્જી બનાવી ટાકોસમાં સર્વ કર્યા છે. Harsha Israni -
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
-
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
કોલીફલાવર પનીર અપ્પે
#ZayakaQueens#અંતિમઆ રેસીપી ઈનોવેટિવ રેસીપી છે.શેફસિદ્ધાર્થ સરની બનાવેલ અવધિ મલાઈ ગોબીના અમુક ઘટકો આ રેસીપીમાં ઉમેર્યા છે .આ રેસીપીમાં ગોબીને ક્રશ કરી ,સાતંળીને પનીર, બટાકા ,મસાલા ઉમેરી બોલ્સ બનાવીને ઢોંસાના ખીરામાં રગદોળીને આ અપ્પે બનાવ્યા છે. Harsha Israni -
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
કોબી દેશી કસાડીયા
#ZayakaQueens#અંતિમઆ રેસિપી માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ કોબી વિડિઓ જોઈને તેમને જે ઘટકો નો ઉપયોગ કર્યો છે તેમાંથી ઘટકો લઇ ને એક નવી રેસિપી બનાવી છે તેમાં ફૂલકોબી ડુંગરી દૂધ હળદર અને બીજા ઘટકો નો ઉપયોગ કરેલો છે આ એક ઇટાલિયન રેસિપી છે તેને દેશી રીતે બનાવી છે Vaishali Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10860338
ટિપ્પણીઓ