કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ

#ZayakaQueens
#અંતિમ
કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ એક સ્વીટ અને સ્પાઈસી ટેંગી
ફ્લેવેર ના કોમ્બિનેશનન થી બનેલી વાનગી છે. આ વાનગી મારી ફયુઝેન વાનગી છે .જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ વાનગી સિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસિપી જોઈને મને બનાવવાની પ્રેરણા મળી છે.
કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ
#ZayakaQueens
#અંતિમ
કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ એક સ્વીટ અને સ્પાઈસી ટેંગી
ફ્લેવેર ના કોમ્બિનેશનન થી બનેલી વાનગી છે. આ વાનગી મારી ફયુઝેન વાનગી છે .જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે.આ વાનગી સિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસિપી જોઈને મને બનાવવાની પ્રેરણા મળી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવરને બાફીને મિક્સર માં ક્રશ કરી લેવું.ફ્લાવરના મિશ્રણમાં મરચું,મીઠું અને આમચૂર પાઉડર ઉમેરવો. એક ડો તૈયાર કરી લંબચોરસ શેપ આપો.બ્રેડની કિનારીઓ ચારે બાજુથી તેના પર બટર અને પછી ચોકલેટ સોસ લગાવો. ત્રીજા ફોટા માં બતાવ્યા મુજબ તેના પર ફ્લાવરના લંબચોરસ ડો નું સ્ટફિંગ મૂકો.180 ડિગ્રી પર ઓવનમાં 10 મિનીટ માટે રાખવું.
- 2
દસ મિનિટ પછી ઓવનમાંથી બહાર કાઢી થોડું ઠંડુ થવા મૂકો.કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ ખાવા માટે તૈયાર છે.એક ડીશમાં મુકતા પહેલા કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસને કાકડીની લાંબી સ્લાઈસ થી પેકેટ ની જેમ ડેકોરેટ કરો. એક ટુથપીકમાં બીટ કાકડી ગાજર થી બનાવેલ સ્ટાર,દિલ,ફ્લાવર આકાર ના સલાડ થી ફોટા માં બતાવ્યાં મુજબ ગોઠવો. હવે બ્રેડની સ્લાઈસ ની વચ્ચોવચ મધ લગાવો અને આજુબાજુ ચોકલેટ સોસ બ્રશની મદદથી સર્કલ કરી ડેકોરેશન કરો.
- 3
હવે ખાવા માટે રેડી છે કોલીફ્લાવર ચોકલેટ સ્લાઈસ.આ વાનગી ખાવામાં મરચા,મીઠા અને આમચૂર પાવડર ના લીધે ખુબજ ટેગી અને મધ, ચોકલેટ સોસ ના લીધે સ્વીટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસીપી જોઇએ મને આ કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ બનાવવાની પ્રેરણા મળી છે. જેમાં મેં ફ્લાવર, ડુંગળી, ચીઝ, પિઝા સોસ, કોથમીર ફુદીનાની ચટણી,મરચું ,મીઠું, હળદર, કિચન કિંગ મસાલો ,બટર ,જેવા બીજા ઘટકો લઈ બધા ભાવે એવી કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ વાનગી બનાવી છે. આ વાનગી કીટી પાર્ટી અથવા સાંજે જમવા માં પણ પીરસવા થી બધા ખુશ થઇ જશે. Snehalatta Bhavsar Shah -
સ્મોકી શાહી કોલીફ્લાવર
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની વાનગી થી પ્રેરણા લઈને અવધી ગોભી ની રેસીપી પર થી અવધિ ગોભિ ના થોડાક ઘટકો વાપરી બીજા થોડા મારા ઘટકો ઉમેરી આજે મેં સ્મોકી શાહી કોલીફ્લાવર બનાવ્યું છે.જેમાં મેં કોલસા વાપરી એના પર હિંગ અને તેલ નાખી એના ધુમાડાથી વાનગીમાં સ્મોકી ફ્લેવર એડ કર્યો છે. જે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રેસિપી ખૂબ જ યુનિક છે આ મારી ફ્યુઝન રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
અવધિ ગોભી ખીચડી
#ZayakaQueens #અંતિમમિત્રો મેં સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઈ ગોભી રેસીપી થી પ્રેરાઈને મેં ખીચડીને નવી રીતે તૈયાર કરી છે Shail R Pandya -
અવધિ ગોભી મટકા બીરયાની
#ZayakaQueens #અંતિમમેં આ રેસિપી સિદ્ધાર્થ સર એ બનાવેલી અવધિ મલાઇ ગોભી ની રેસીપી થી પ્રેરાઈને એમના એમના બધા મસાલા યુઝ કરી ને મેં બીજી રેસિપી બનાવી અવધિ ગોભી મટકા બિરયાની બનાવી છે Shail R Pandya -
કોલી ફ્લાવર ખીર
#ZayakaQueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ફ્લાવર ( ફુલગોબી ) માંથી આજ ના શરદ પૂર્ણિમા ના દિવસે બધા નુ મો મીઠું કરાવવા કોલી ફ્લાવર ખીર બનાવી છે. જે મારી ફ્યુઝન રેસિપી છે.જેમાં કાજુ ની પેસ્ટ ,દૂધ ,ખાંડ, કેવડા જળ ,સુકા મેવા ના ઉપયોગથી કોલી ફ્લાવર ખીર બનાવી છે .અને હા એમાં મેં મારા સ્નેહીજનો અને આપ સૌ મિત્રો માટે વાનગીમાં બહુ જ બધો પ્રેમ પણ ન સિદ્ધાર્થ સર ની જેમ નાખ્યો છે અને વાનગી બનાવી છે. Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર પીઝા
#ZayajaQueens#અંતિમસેફ સિદ્ધાર્થ સર થી પ્રેરિત થઈને મેં મેંદા ના બદલે ફ્લાવર ની મદદથી પીઝા નો હેલથી રોટલો બનાવ્યો છે. ફ્લાવરને દસ મિનિટ બાફી ને એને મિક્સરમાં વાટીને એમાં મસાલા અને થોડા પૌવા ઉમેરી પીઝાનો બેઝ બનાવ્યો છે. પછી ઉપર રેગ્યુલર ટોપિંગ કરીએ એમ આ કોલીફ્લાવર ના રોટલા પર ટોમ્પિંગ કર્યું છે. ખરેખર આ રીતે પીઝા બનાવી ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્થ પણ સારી રહે છે. Snehalatta Bhavsar Shah -
કોલીફ્લાવર કટલેસ વિથ ક્રીમી સોસ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી ના ઘણા ખરા ઘટકોનો યુઝ કરીને મેં મારી એક ફ્યુઝન રેસિપી તૈયાર કરી છે. Khushi Trivedi -
કોલીફ્લાવર ક્રીમી સૂપ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરની રેસિપી અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને તેમાં ના ઘટકો વાપરીને મેં અહીંયા કોલીફ્લાવર ક્રીમી સૂપ તૈયાર કરેલ છે Khushi Trivedi -
ગોભી પકોડા કઢી
#ZayakaQueens #અંતિમમિત્રો ને આજે સિદ્ધાર્થ સર ની રેસીપી થી પ્રેરાઈને મેં એક નવી વાનગી બનાવી છે Shail R Pandya -
ફુલાવર ના પેંડા
#ZayakaQueens#અંતિમઆપણે અલગ-અલગ જાતની મીઠાઈ અને પેંડા ખાઈએ છીએ .હું આજે આપની સમક્ષ મારી ફ્યુઝન રેસીપી લઈ ને આવી છું જેનું નામ છે ફુલાવર ના પેંડા જે ખરેખર ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Snehalatta Bhavsar Shah -
સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ
#zayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે Shail R Pandya -
કોલીફ્લાવર કોલો કેશીયા
#ZayakaQueens#અંતિમકોલીફ્લાવર અને કોલો કેશીયા ના સંયોજનથી આ વાનગી બનેલી છે. કોલો કેશીયા એ બારમાસીય વનસ્પતિ છે. આ વનસ્પતિ માં કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો હોય છે જે બંન્ને ખાદ્ય પદાર્થો છે.આનું ગુજરાતી માં અડવી કહે છે. પાન માં ક્ષારના સ્ફટિકો સોયાકાર હોય છે અને તેથી તે ગળામાં ખંજવાળ પેદા કરે છે. જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે. Snehalatta Bhavsar Shah -
અવધિ ગોભી સ્ટાર્ટર
#ZayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે Shail R Pandya -
વેગન રાઈસ
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરના અવધી મલાઈ ગોબી રેસીપી ના ઘટકો વાપરીને મેં અહીંયા એક વેગન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
કોલીફ્લાવર ઓટસ સેવરી કેક
#ખુશ્બુગુજરાતકી#અંતિમ આપણે કેક કંઈક લગભગ સ્વીટ જ બનાવીએ છે એ માં આપણે ચોકલેટ છે વેનીલા છે. જે બાળકોને ખૂબ જ ભાવતી હોય છે પણ આપણે ઘણી વખત એવું થાય છે કે આપણે એક સ્વીટ ખાઈ બહુ જ કંટાળી જઈએ છે. જે હું આજે લાવી છું ઓટસ, વેજીટેબલ અને મલાઈ અને ક્રીમથી ભરપૂર એવી એક કેક. Ekta Rangam Modi -
સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ.. અવધી રેડ સોસ જોડે
#ખુશ્બુગુજરાતકી#અંતિમશેફ સિદ્ધાર્થ દ્વારા અપાયેલી વાનગી ના ઇન્ગ્રેડિએન્ટ્સ એટલા વરસટાઈલ હતા કે હું પોતાને રોકી ના શકી વધુ એક ડીશ બનાવવા થી. ફાઇનલ રાઉન્ડ માટે મારી અંતિમ ડીશ છે સ્ટફ્ડ કોલીફ્લાવર પોટેટો બૉમ્બ. જેને મેં રેડ અવધી સોસ જોડે સર્વ કર્યું છે. બૉમ્બ બનાવવા મા મેં ગોભી, કાંદા, ટામેટા અને ચીઝ નું મિશ્રણ બનાવ્યું છે. અને એને પોટેટો છીણી બાઈન્ડીંગ એજેંટ્સ નાખી એનું કવરિંગ કરી જાયન્ટ બૉમ્બ બનાવ્યો છે. ડીશ કમ્પલીટ કરવા માટે શેફ પ્રેરિત અવધી ગ્રેવી ના ઇન્ગ્રેડીનેટ્સ અને વધુ મા ટામેટા ઉમેરી રેડ અવધી સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
#ભાજી બન
#ZayakaQueens#પ્રેઝન્ટેશનજ્યારે હલકો નાસ્તો ખાવાનું મન થાય ત્યારે બટાકાની સૂકી ભાજી બનાવી બન બનાવી ખાવાથી ખૂબ જ મજા આવી છે . Snehalatta Bhavsar Shah -
ગોબી પરાઠા
#zayakaqueens#અંતિમમિત્રો આલુ પરોઠા તો આપણે ખાઈએ છીએ પણ માસ્ટરશેફ સિદ્ધાર્થ ની રેસીપી અવધી મલાઈ ગોબી ના ઘટકો વાપરીને મેં અહીંયા ગોબી પરાઠા બનાવેલ છે Khushi Trivedi -
અવધિ પુલાવ
#zayakaqueens#અંતિમસિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં અહીંયા એક ફ્યુઝન રેસિપી તૈયાર કરેલી છે જેનું નામ છે અવધિ પુલાવ Khushi Trivedi -
કોલીફ્લાવર કોઈન પીઝા
#ખુશ્બુગુજરાતકી#અંતિમ દોસ્તો મેં આજે બનાવ્યું છે. એ કોલીફ્લાવર ના પીઝા. આ બેઇઝ કોલીફ્લાવર થી બનાયો છે. પીઝાનો બેઝ એકલા મેંદા થી બનતો હોય છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તો આજે મેં વિચાર્યું લાવો ને હું વેજીટેબલ નો ઉપયોગ કરીને વેજીટેબલ બેઇઝ નો જ બનાવીને અને તેની ઉપર સોસ વેજીટેબલ જ નાખીને બાળકો માટે પીઝા રેડી કરું તો કેવું રહેશે દોસ્તો? પીઝા બેઝ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. જે બહુ જ અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે Ekta Rangam Modi -
-
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
કોલીફલાવર સ્વીટ સ્પ્રીંગરોલ્સ વીથ આઈસ્ક્રીમ
#ZayakaQueens#અંતિમ સિદ્ધાર્થ સરની બનાવેલ અવધિ મલાઈ ગોબીથી પ્રેરિત થઈ આ ફ્યુઝન ડીશ બનાવી છે જેમાં કોલીફલાવરના પૂરણમાંથી સ્પ્રીંગરોલ્સ બનાવી તેની પર આઈસ્ક્રીમ મુકી ચાશનીના બનાવેલા ગુચ્છાથી સજાવીને ડેર્ઝટ તૈયાર કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
મોતિચૂર પાનાકોટટા
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ મારી ફ્યુઝન રેસીપી છે મેં આજે મોતિચૂર પેનાકોટટા બનાવ્યું છે . પાના નો મતલબ ક્રીમ અને કોટટા નો મતલબ રાંધવું થાય છે.પાનાકોટટા ઈટલી ની વાનગી છે.જેની સાથે ફ્યુઝન માં મેં મોતીચૂરના લાડુ નું કોમ્બિનેશન કર્યું છે. આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ એક ઈટલી ની મિઠાઈ છે Snehalatta Bhavsar Shah -
ગોબી બાર્બિક્યૂ વિથ લખનવી સોસ
#zayakaqueens #અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ગોબી સાથે બીજા શાકભાજી લઇ બાર્બિક્યૂ બનાવેલ છે. તેમજ ડુંગળી કાજુની પેસ્ટ તથા દૂધ અને ક્રીમ ના ઉપયોગથી અવધિ ગ્રેવી બનાવીએ તે રીતે વ્હાઇટ સોસ તૈયાર કરેલ છે .જેને મેં લખનવી સોસ નામ આપેલ છે. Khushi Trivedi -
પુલ્લિહોરા રાઈસ
#સાઉથ#નો ઓનિયન નો ગાર્લિક પુલ્લિહોરા રાઈસ એ સાઉથની એક ટ્રેડિશનલ ડિશ છે.આ રાઈસ ભગવાન ને ભોગ એટલે કે પ્રસાદ તરીકે બનાવી ધરાવવા માં આવે છે.અને એટલે જ આ ભાત માં કાજુ નો સારા એવા પ્રમાણ માં ઉપયોગ કરવા માં આવે છે.આ ભાત માં મસાલા માં માત્ર મીઠું,રાઈ,હિંગ, સૂકાં લાલ મરચાં અને હળદર, આંબલી ના પાણી નો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ મેં અહીં મરચુ અને ધાણા જીરું પણ વાપર્યું છે.આ ભાત ભગવાન નો પ્રસાદ હોવાથી ખાવાથી મન ને આનંદ ની અનુભૂતિ થાય છે. Snehalatta Bhavsar Shah -
ગોબી કોફતા કરી
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સરની અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં આ ફ્યુઝન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
કોલી ફ્લાવર પેનકેક વિથ જીંજર ચીલી સોસ
#ગરવીગજરાતણ#અંતિમમે સિધાર્થ સર ની ડિશ માં થી મેં ફલાવર લઈ ને તેની ફયુજન સ્વીટ ડિશ બનાવી છે આશા રાખું બધા મિત્રો ને ગમશે ...😊😊 Jyoti Ramparia -
અવધી સિઝલર
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
ધુમાડિયું
#સંક્રાંતિધુમાડિયું એ ગુજરાત ની વિસરાતી જતી ટ્રેડિશનલ કાઠીયાવાડી ગામઠી વાનગી છે.આ શાક માં મેઈન ઇન્ગ્રીડીએન્સ માં લસણ અને ટામેટા નો ઉપયોગ કરવા માં આવે છે. પહેલા ધુમાડીયું ચૂલા કે સગડી પર માટી ના વાસણ માં બનાવવામાં આવતું તેથી તેનું નામ ધુમાડિયું રાખવામાં આવેલ છે.અમારા વર્ષો થી ઉત્તરાયણ ના દિવસે ઊંધિયું અને વાસી ઉત્તરાયણના દિવસે ધુમાડિયું બનાવવામાં આવે છે. અને એ પણ માટીના વાસણમાં જૂની ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવે છે. Snehalatta Bhavsar Shah
More Recipes
ટિપ્પણીઓ