રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાય જીરું લીમડો અને શીંગ નાખો પછી તેમાં ડુંગળી નાખીને થોડીવાર સાંતળો
- 2
પછી તેમાં બાફેલા બટાકા હળદર મીઠું મરચું નાખીને બરાબર મિક્સ કરો પછી તેમાં પલાળેલા પૌવા નાખો અને પ્રોપર તેને હલાવી દો અને લીંબુ એડ કરો. પછી તેમાં મસાલો નાખો જેનાથીટેસ્ટ ખુબ જ સરસ આવે છે
- 3
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
-
-
કોલીફ્લાવર ઓટસ સેવરી કેક
#ખુશ્બુગુજરાતકી#અંતિમ આપણે કેક કંઈક લગભગ સ્વીટ જ બનાવીએ છે એ માં આપણે ચોકલેટ છે વેનીલા છે. જે બાળકોને ખૂબ જ ભાવતી હોય છે પણ આપણે ઘણી વખત એવું થાય છે કે આપણે એક સ્વીટ ખાઈ બહુ જ કંટાળી જઈએ છે. જે હું આજે લાવી છું ઓટસ, વેજીટેબલ અને મલાઈ અને ક્રીમથી ભરપૂર એવી એક કેક. Ekta Rangam Modi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોલીફ્લાવર કોઈન પીઝા
#ખુશ્બુગુજરાતકી#અંતિમ દોસ્તો મેં આજે બનાવ્યું છે. એ કોલીફ્લાવર ના પીઝા. આ બેઇઝ કોલીફ્લાવર થી બનાયો છે. પીઝાનો બેઝ એકલા મેંદા થી બનતો હોય છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક હોય છે તો આજે મેં વિચાર્યું લાવો ને હું વેજીટેબલ નો ઉપયોગ કરીને વેજીટેબલ બેઇઝ નો જ બનાવીને અને તેની ઉપર સોસ વેજીટેબલ જ નાખીને બાળકો માટે પીઝા રેડી કરું તો કેવું રહેશે દોસ્તો? પીઝા બેઝ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી છે. જે બહુ જ અલગ જ પ્રકારનો ટેસ્ટ આવે છે Ekta Rangam Modi -
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10911690
ટિપ્પણીઓ