રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકો મેંદાના લોટને એક બાઉલમાં કાઢી તેમાં બે ચમચી તેલ મોણ નાખી અને લોટ બાંધી લેવો પછી તેના બે ભાગ કરી અને એક ભાગ ની અંદર ગ્રીન કલર નાખી દેવા
- 2
હવે આપણે અંદરનું પુરણ તૈયાર કરવાનું છે તેની અંદર એક વાટકી રવો લેવાનો એક કડાઈ ની અંદર બે ચમચી ઘી નાખી અને રવાને શેકવાનો શેકાઈ જાય પછી પછી નીચે ઉતારી તેની અંદર માવો સૂકોમેવો બધું ઝીણી કટકી કરી અને ઈલાયચીનો ભૂકો બધું નાખી અને તેનું પૂરણ તૈયાર કરવું
- 3
હવે આપણે ગ્રીન અને વાઇટ લોટ બાંધ્યો છે આપણે નાની નાની પુરી બનાવવાની પછી એને ચપ્પુ વડે લાંબી ચિપ્સ કરી અને એક ને એક બાજુ રાખી અને બીજી ચિપ્સ ની અંદર વચ્ચે ચેક્સ બનાવતું જાવું છી ધારવાળા વાટકા વડે રાઉન્ડ કરી અને આજુબાજુનો જે લોટ નીકળે તેની પૂરી વણી અને તેના ઉપર આપણે પછીચે ક્સ પાડ્યા છે તેના ઉપર પૂરી રાખી દેવી અને પછી વેલણથી વણી અને તેમાં પૂરણ ભરી અને ઘુઘરાનો શેપ આપી દેવો
- 4
પછી એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને બ્રાઉન કલરના તળી લેવા તૈયાર છે આપણા.સવિટ ચેક્સઘૂઘરા
- 5
કાંઇક અલગ જ વાનગી છે અને ખૂબ જ દેખાવમાં મસ્ત લાગે છે ટેસ્ટી અને દિવાળીમાં આપણે નાસ્તા માંમૂકી હોય તો ખૂબ જ મસ્ત ડેકોરેશન આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કેસર ડ્રાયફ્રૂટ ઘૂઘરા (Kesar Dryfruit Ghooghra Recipe In Gujarati)
#DFTદિવાળી સ્પેશીયલ ઘૂઘરા 😋 Falguni Shah -
-
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)
મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.#સુપરશેફ2 latta shah -
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
ઘૂઘરા (Ghughara recipe in Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાળી સ્પેશિયલઘૂઘરા માં વધારે મસાલો ભરી અને દબાયા વિના નખિયા કરવા એ એક કળા છે. દીપાવલી મા ગુજરાતીઓ દ્વારા બનતી પરંપરાગત વાનગી ઓ માની એક છે.. વરસો પહેલા,દિવાળી માં લગભગ દરેક ઘર માં ઘૂઘરા તો બનતા જ....હવે સમયાંતરે તેમાં થોડો ફેરફાર થયો છે,કેમકે હવે બહુ ઓછા બાળકો એને પસંદ કરે છે...અને એમાં સમય અને ધીરજ બને ની જરૂર પડે છે,જે આજ ની જોબ કરતી ગૃહિણીઓ માટે થોડું અઘરું બની જાય છે.... હું તો મારા નાનીમા પાસે થી ઘૂઘરા ભરતા અને નખીયા વાળતા શીખી... આજે બનાવતા સમયે મને મારા નાનીમા બહુ યાદ આવ્યાં.... Thank you નાનીમા.... Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
-
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
સ્વીટ ઘૂઘરા(Sweet Ghugara Recipe In Gujarati)
સ્વીટ ઘૂઘરા એ દિવાળી મા નાસ્તા મા બનાવી સકાય અને તે કંઈક અલગ નાસ્તો થઇ જય નમકીન નાસ્તા ની સાથે થોડો સ્વીટ નાસ્તો પણ જોયે તેથી અમે દિવાળી પર સ્વીટ ઘૂઘરા બનાવી છીRoshani patel
-
-
-
More Recipes
ટિપ્પણીઓ