બટર ચકરી

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#દિવાળી ચકરી બનાવવા માટે ઘણો સમય લાગે છે પણ આ રીતે ચકરી બનાવશો તો ફટાફટ અને સહેલી રીતે થઈ જશે.

બટર ચકરી

#દિવાળી ચકરી બનાવવા માટે ઘણો સમય લાગે છે પણ આ રીતે ચકરી બનાવશો તો ફટાફટ અને સહેલી રીતે થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચથી છ વ્યક્તિ માટે
30 થી 35 મી
  1. 2વાટકી ચોખાનો લોટ
  2. 1વાટકી ઘઉંનો લોટ
  3. ૧ વાટકી ઘરની દૂધની મલાઈ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. અડધી ચમચી ખાંડ
  6. અડધી ચમચી હળદર
  7. ૩ ચમચી તલ
  8. લોટ બાંધવા માટે ખાટી છાશ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

પાંચથી છ વ્યક્તિ માટે
  1. 1

    માપ પ્રમાણે બંને લોટ અને મલાઈ લઈ લો. તેમાં મીઠું ખાંડ, તલ, આદુ -મરચા ની પેસ્ટ અને હળદર નાખી છાશ થી લોટ બાંધી લો. લોટ થોડો કઠણ રાખવાનો છે.

  2. 2

    હવે ચકરીની જાળી નાખી સંચામાં ચકરીની પાડી લો અને ચકરી ને ધીમા તાપે ગુલાબી તળી લો.

  3. 3

    તો તૈયાર છે ફટાફટ બની જાય તેવી દિવાળીના નાસ્તા માટે ની ચકરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes