રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

Seema Vasant
Seema Vasant @cook_23018859

રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટાકા
  2. 5 સ્પૂનઓઇલ
  3. 2 સ્પૂનમરચું
  4. 1 સ્પૂનગરમ મસાલો
  5. 1 સ્પૂનહળદર
  6. 1 સ્પૂનસુગર
  7. 1 સ્પૂનજીરું
  8. 2 સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  9. સેવ
  10. 3ચટણી
  11. કટ કરેલા ટોમેટો
  12. ઓનિઓન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં ઓઇલ લો તેમાં જીરું નાખો તને થોડી વાર થવા દો

  2. 2

    પછી તેમાં બોઈલ વટાણા નાખો તેમાં મીઠું આદુ મરચા ની પેસ્ટ હળદર નાખો તેને પ્રોપર મિક્ષ કરો

  3. 3

    તેને 5 મિનિટ થવા દો

  4. 4

    એક બોઉલ માં મેશ બટાકા લો તેમાં સુગર ગરમ મસાલો હળદર મીઠું આદુ મરચા ની પેસ્ટ નાખો

  5. 5

    તેને પ્રોપર મિક્ષ કરો તેને પેટીસ જેવો આકાર આપો તેને નોન સ્ટિક પેન માં ઓઇલ નાખી ને શેકી લો.
    હવે એક બોઉલ માં 2 પૅટીસ મુકો તેના પર રગડો નાખો 3 ચટણી નાખો ટોમેટો એન્ડ ઓનિઓન સાથે ગાર્નીસ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Vasant
Seema Vasant @cook_23018859
પર

ટિપ્પણીઓ

Similar Recipes