રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને 2 પાણી થી ધોઈ ને કાણા વાળા વાટકા માં કાઢી લો તેમાં મીઠુ,ધાણાજીરું,હળદર,ખાંડ નાખી ને 10 મિનીટ માટે રાખી મૂકો
- 2
એક કઢાઈ માં તેલ મુકી તેમાં રાઇ,જીરું,હિંગ નાખી ને વરિયાળી નાખી ને સીંગદાણા,મરચા અનેં ડુંગળી નાખી ને સાંતળી લો
- 3
પછી તેમાં રેડી કારેલા પૌવા નાખી ને હલાવી લો અનેં ઢાંકી ને 2 મિનીટ માટે ચઢવાં દૌ
- 4
પ્લેટ મા કાંદા પૌવા કાઢી તેની ઉપર લીંબુ નો રસ સૂકી દ્રાક્ષ,સેવ અને કોથમીર નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MBR8#Week8કાંદા પૌવા મારી અને મારી દિકરી ની ફેવરીટ રેસિપી છે.. હું હંમેશા આ રીતે બનાવું મારી રેસિપી મારી અલગ સ્ટાઈલ થી બનાવી ખાવાથી ખુબ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
-
પેરી પેરી પૌવા
#માસ્ટરક્લાસ#Masterclassઆજે મે બનાવ્યા છે પેરી પેરી પૌવા જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે આમાં મકાઈ નાં દાણા પણ નાખી સકાય Daksha Bandhan Makwana -
-
-
-
-
-
કાંદા પૌવા
#MAR#RB10 અમારા ઘર માં બધાં ને કાંદા પૌઆ ખૂબ ભાવે નાસ્તા માં અવાર નવાર બનાવીએ છીએ મહારાષ્ટ્રીયન લોકો પણ નાસ્તા માં કાંદા પૌઆ કરે છે Bhavna C. Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10875805
ટિપ્પણીઓ