રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દેશી ગવાર ને ઘોઈ સાફ કરી કોટન ના કપડા માં પાથરી તડકે સુકવવો. ૩ થી ૪ દિવસ માં ગવાર સુકાઈ જશે જેને એર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકાશે.
- 2
ત્યારબાદ તેલ ગરમ કરી સુકવણી કરેલો ગુવાર તળી લેવો. તળેલા ગવાર ઉપર લાલ મરચું પાવડર, મીઠું,ચાટ મસાલો, ઘાણાજીરુ, ઉમેરી મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગવાર ની સુકવણી (Gavar Sukavani Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia ગવારની જ્યારે સીઝન હોય ત્યારે ગવર લઈને તેની સૂકવણી કરી દઈએ અને જ્યારે તેનો ઉપયોગ કરવો હોય ત્યારે તેને તળી ને તેના ઉપર મસાલો છાંટી ને વાપરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે મારા ઘરે મોટાભાગે કેરીના રસ જોડે આ ગવાર ની સુકવણી નો ઉપયોગ થાય છે. Shweta Shah -
-
-
-
-
-
-
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
-
-
-
ભૂંગડા બટાકા
ભૂંગડા બટાકા બહુ ઝડપથી બની જાય એવી વાનગી છે.એકવાર જરૂર થી બનાવો ને "ભૂંગડા બટાકા " ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day25 Urvashi Mehta -
-
ક્રિસ્પી ગવાર (Crispy Gavar Recipe In Gujarati)
જમવામાં સાઈડ માં કુરકુરી અને ક્રિસ્પી ડિશ માં ખવાય છે.#સાઇડ Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10915107
ટિપ્પણીઓ