રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી જીણી સમારીને ધોઈ લો.બે વાર ધોઈને નીતારીને કાઢવી.દબાવી ને પાણી નીતારી કોરી કરવી.
- 2
એક વાસણમાં મેથી ની ભાજી નાખી એમાં બધાં જ મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.ગોળને પણ હાથ થી દબાવી અને એમાં કણી ના રહી જાય એરીતે ભાજી માં બરાબર મિક્સ કરો.દહી પણ નાખી દો.મિકસ કરી ને એમાં મકાઇ નો ચાળેલો લોટ નાખી મિક્સ કરીને મસળી લો.જો કડક લાગે તો થોડું પાણી નાખી મસળો અને પછી.૩૦ મિનીટ ઢાંકી દો.
- 3
પછી ફરી લોટ ને મસળી અને બરાબર મિક્સ કરી.ગરમ તેલ માં હાથેથી નાનાં લુવા કરી ગોળ વાળીને સહેજ દબાવીને વડા જેવો શેપ આપી દો.મિડીયમ અને સ્લો ફલેમ રાખી તળવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
-
-
મેથી ના ઢેબરા
#ઇબુક૧#૬#મેથીના ઢેબરા મેથી આરોગ્ય માટે ગુણકારી છે શિયાળામાં તાજી સરસ મળે છે બાળકો ને શાક ભાજી ઓછા ભાવે છે પરંતુ વેરાયટી માં કોઈપણ પ્રકારની ભાજી ખાય છે મેથી ના ઢેબરા,ગોટા, મુઠીયા, ટીકી બધી જ સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
મકાઇ વડા
#EB#week9#cookpadindia#cookpadgujaratiમકાઈમાં શરીરના પોષણ માટેના જરૂરી બધા જ મિનરલ્સ હોય છે. મકાઈમાં રહેલ એંટીઓક્સીડેંટ્સ અને ફલેવેનોઇડ તત્વોને કારણે કેન્સર સામે રક્ષણ આપે છે. આવા ગુણકારી મકાઈના એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી વડા મેં બનાવ્યા. મકાઈ વડા ચાર પાંચ દિવસ સુધી ખાઈ શકાય છે અને ઠંડા સારા લાગે છે માટે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય... Ranjan Kacha -
-
-
-
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
-
-
-
-
-
મેથી બાજરી ના વડા
#ટીટાઈમમેથી ની ભાજી અને બાજરી ના લોટ માથી બનતા આ વડા ખૂબ જ સરસ લાગે છે અને હેલ્થ માટે મેથી ખુબ જ ફાયદો કરે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
ફ્રાય મેથીના મૂઠિયાં
#ઇબુક૧#વાનગી-૨૩ આ મેથી ના મુઠીયા બનાવવા ખૂબ જ ઇઝી છે. આને તમે એમજ નાસ્તા માટે ખાવામાં ઉપયોગ કરી શકો છો.૫ થી ૬ દિવસ સ્ટોર કરી શકો.અને ઉંધીયું માં પણ નાખી શકાય. રીંગણ બટાકા ના શાક માં, દાણા ના શાક માં પણ સરસ લાગે છે. Geeta Rathod -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509525
ટિપ્પણીઓ