દાળ વડા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 સર્વિંગ્સ
  1. 500 ગ્રામમગ ની ફૉતરાવાળી દાળ
  2. 100 ગ્રામઅડદ ની દાળ
  3. 4 ચમચીઆદુ-લસન-મરચાં ની પેસ્ટ
  4. 2 ચમચીકૉથમીર
  5. મીઠું
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ અને મગ ની દાળ ને 7-8 કલાક પલાળી રાખો.પછી મિકસર મા ક્રશ કરી લો.આદુ- લસણ-મરચા ની પેસ્ટ બનાવી લો.હવે મીઠું, કોથમીર, ક્રશ કરેલી દાળ અને પેસ્ટ આ બઘું મિક્સ કરીને બરાબર હલાવો.આ રીતે ખીરું રેડી કરી લો.

  2. 2

    તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું તેલ ખીરા મા નાખીને બરાબર હલાવો.હવે દાલવડા ને ગોટા ની જેમ તેલ માં તળી લો.ગેસ ની ફ્લૅમ ધીમી રાખવી.

  3. 3

    તૉ રૅડી છે આપણા ક્રિસપી દાળ વડા.

  4. 4

    દાળવડા ને ડુંગરી અને તળૅલા મરચાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes