રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા બાફી લો.ઠંડા પડે એટલે સ્કીન કાડીને માવો કરી લો. ત્યાર પછી એક કડાઇ માં તેલ ગરમ કરીને તેમાં થોડું જીરું મૂકીને ચપટી હીંગ નાખો. હવે તેમાં દાબેલી મસાલો નાખી થોડો શેકી લો. ત્યાર પછી તેમાં ખજૂર આમલીની ચટણી નાખી બાફેલા બટાકા નો માવો નાખી બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેના ઝીણી સમારેલી ડુંગળી, દાડમ, મસાલા સિંગ અને ધાણા નાખી બધું બરોબર મિક્સ કરો.
- 2
હવે બન ને વચે થી કાપીને તેમાં લસણ અને ખજૂર આમલીની ચટણી લગાવીને તૈયાર માવો ભરો.ત્યાર બાદ તેને લોઢી પર બટર મૂકીને શેકી લો. સેકાઈ જાય એટલે તેને સેવ માં રગદોળી ને ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati) (Jain)
#KRC#કચ્છી#DABELI#SNACKS#TEMPING#KACHAKELA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11070946
ટિપ્પણીઓ