કોથીમબીર વડી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2વ્યકિત
  1. 1 કપકોથમીર
  2. 1/2 કપચણાનો લોટ
  3. 1 ચમચીતલ
  4. 1/2ચમચીઆદુ-મરચાનીપેસ્ટ
  5. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  6. 1 ચમચીધાણા જીરુ
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2લીબુ ના રસ
  11. 1/4 કપપાણી
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર ના બધા મસાલા ને મિક્સ કરીને પાણી ઉમેરી ને લોટ જેવું બાંધી લો પછી જાળી મા તેલ લગાવી ને 10મિનિટ બાફી લો

  2. 2

    તે ઠંડુ થઇ જાય પછી તેના કટકા કરી તેલ મા કડક થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Shailesh Hirpara
પર

ટિપ્પણીઓ

Similar Recipes