મિક્સ ભજિયાં

Priti Patel
Priti Patel @cook_19429870

#સ્ટ્રીટ

શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબેસન
  2. 2બટાટાં ગોળ સમારેલા
  3. 2ડુંગળી
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. મીઠું
  7. 1 ચમચીધાણાજીરું
  8. 1/2 ચમચીખાવા નો સોડા
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહલા ખીરું બનાવા માટે બેસન મા ગોળ સમારેલા bateta,લો તેમા મીઠું,લાલ મરચું અને પાની લિયે ખીરુ બનાવવું

  2. 2

    પછી ડુંગળી સમરી તેમા મસાલો કરી બેસન નાંખી પાણી થિ ખીરું બનાવવું

  3. 3

    બધા ભજિયાં ને ગરમ તેલ મા તળવા

  4. 4

    મિક્સ ભજિયાં મા ગલ્કાં,મરચાં,કોબીજ,પાલક,મિક્સ ભાજી નાંખી ને પણ બનાવી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Patel
Priti Patel @cook_19429870
પર

ટિપ્પણીઓ

Similar Recipes