રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, કેપ્સીકમ અને ટામેટાં ને ઝીણા સમારી લેવા
- 2
એક વાટકા માં તેને મિક્સ કરી તેમાં મેયોનીઝ, મીઠું, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખીને બધું મિક્સ કરી હવે તવા પર થોડું બટર નાખી ને બધી બ્રેડ મૂકી દો અને ઢાંકણ ઢાંકી દો
- 3
થોડી જ વારમાં બ્રેડ પિઝા પછી એક પ્લેટ માં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
-
-
-
-
પિઝા પાપડી
થોડા દિવસ પહેલા મેં પાણીપુરી બનવાનો પ્રયત્ન કર્યો હતો અને એ સફળ જતાં આજે ફરી ડિનર માટે પાણીપુરી માટે પૂરી બનાવી.એમાં થી થોડી ખીલેલી ન હતી અને રોજ એક ના એક નાસ્તા ખાય ને કંટાળી ગયા હતા તો થયું ચાલો આજે કંઇક નવું બનાવી જોઈ એ. મને અને મારા પતિ ને તો બો જ ભાવી તમે પણ બનાવજો.#Snack Shreya Desai -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
-
-
-
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
-
-
-
ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#trend#Week1બચ્ચાં ની ડિમાન્ડ પર ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા😋 Komal Shah -
-
-
-
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
બ્રેડ તાકોઝ પિઝા(bread tacos pizza in Gujarati)
#પીઝાનું નવું વર્ઝન .#માયઇબુક#પોસ્ટ_૫ Khyati's Kitchen -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11135208
ટિપ્પણીઓ