રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટોમેટો કેચપ અને સેજવાન સોસ ને મિક્સ કરો.
- 2
ત્યારબાદ પીઝાના રોટલા ઉપર લગાવો. તેની ઉપર સમારેલા ટમેટા, ડુંગળી, કેપ્સીકમ, મકાઈ અને લાલ મરચું પાથરો.
- 3
ત્યારબાદ તેના ઉપર ચીઝ ખમણી ને નાખો. ત્યારબાદ નોનસ્ટિક પેન ઉપર મૂકો અને ચાયણી વડે ઢાંકી દો. બે કે ત્રણ મિનિટ પછી તેને નીચે ઉતારી લો અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખો તો તૈયાર છે વેજિટેબલ પિઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
રતાળુ પીઝા રોસ્ટી (Purple Yam Pizza Rosti Recipe In Gujarati)
#GA4#WEEK14#YAMહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા...!!!આશા છે મજામાં હશો તમે બધા....આજે હું અહીંયા રતાળુની fusion રેસિપી લઈને આવું છું...... મોટેભાગે બાળકોને રતાળુ ભાવતો હોતો નથી.... તો અહીંયા એક નાના ટ્વિસ્ટ સાથે રતાળુની રોસ્ટી બનાવી છે. આશા છે તમને બધાને આ રેસિપી ગમશે અને બાળકો માટે બનાવશો. અને શિયાળો હોવાથી ગરમાગરમ રોસ્ટી બધાને ભાવશે. Dhruti Ankur Naik -
-
-
-
-
-
-
-
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
-
-
ડોમિનોઝ સ્ટાઇલ પીઝા (dominos style pizza recipe in Gujarati)
પીઝા...🍕આજે મારા છોકરાઓ ને ડોમીનોઝ ના પીઝા ની યાદ આવી..☺️મોમ હોવા થી અને કૂકપેડ ના મેમ્બર હોવાથી છોકરાઓ ની ફરમાઇશ પૂરી..😊 Hetal Vithlani -
-
મેગી પિઝા (Maggi Pizza Recipe In Gujarati)
#વિકમીલ૧#સપાઈસી/તીખીવાનગી#મેગીપીઝા#માઇઇબુક રેસિપી#6પોસ્ટ Kalyani Komal -
-
-
-
પીઝા ચીઝ કપ
#મિલ્કી હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પીઝા ચીઝ કપ. પીઝા તો આપણે ખાતા હોઈએ છીએ. નાના છોકરાઓને ચીઝ ખૂબ જ પસંદ હોય છે. તે બધા વેજિટેબલ્સ ખાય એટલા માટે મે આ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
-
-
મેક્સીકન ચીઝી ટાર્ટ
ફ્રેન્ડસ આપણે સેવપુરી તો બનાવતા હોય છે બાસ્કેટ પૂરી પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપો બાળકોને કંઈક નવીન જ મેક્સીકન ચીઝી ટાર્ટ જેમાં ખૂબ વેજિટેબલ્સ પણ હોય છે અને બાળકોને ભાવે તેવી ડીશ છે.. બર્થ ડે પાર્ટી માં આ ડીશ થી તો બાળકોને ખૂબ મજા પડી જશે.. જરૂર ટ્રાય કરો. Mayuri Unadkat -
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
પીઝા (Pizza Recipe In Gujarati)
#LOલેફ્ટ ઓવર રેસીપી ચેલેન્જવધેલી રોટલીના મનભાવન પીઝાવાસી રોટલીના ટેસ્ટી મજેદાર પીઝા Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11524255
ટિપ્પણીઓ