હેલ્થ ટોનિક

Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822

#માસ્ટરક્લાસ

બેનિફિટ:આ કોઈ પણ સમયમાં પી શકે.
દર્દી ને શરદી થી ફાયદો થાય છે
Aciditi થી relif થાય.
Digestion બહું સરસ થાય છે.
ગેસ થી બચાવે.
આ રુતું માં ઠંડી ભગાવી દે😊😀😍😇👍

હેલ્થ ટોનિક

#માસ્ટરક્લાસ

બેનિફિટ:આ કોઈ પણ સમયમાં પી શકે.
દર્દી ને શરદી થી ફાયદો થાય છે
Aciditi થી relif થાય.
Digestion બહું સરસ થાય છે.
ગેસ થી બચાવે.
આ રુતું માં ઠંડી ભગાવી દે😊😀😍😇👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. 1 કપદૂધ
  3. 1 1/2 ચમચીસાકર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીઅજમો
  6. 1/2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા તપેલા મા પાણી નાખી ને તેમાં સાકર, હળદર, અજમો નાખી ને પાણી ઉકાળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં દુધ ઉમેરી ને 2 થી 3 વાર હુંફળો આવા દો. તેને ગાળી ને સર્વ કરો ઘી નાખી ને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822
પર

ટિપ્પણીઓ

Similar Recipes