રજવાડી દુધ (Rajwadi Milk Recipe In Gujarati)

#GA4
#Week8
#MILK
#COOKPADGUJ
#COOKPADINDIA
દુધ નો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો જ હોય છે. બાળકો ને બજાર માં મળતાં તૈયાર પાઉડર ઉમેરીને ફ્લેવર્ડ વાળું દુધ આપવા કરતાં આવી રીતે ઘરે સુકામેવા અને મસાલા ઉમેરી ને ફ્લેવર્ડ વાળું દુધ આપવા થી તેમનો વિકાસ પણ સારી રીતે થાય છે અને દૂધ પણ પી લે છે. શિયાળા માં ઠંડી માં તો આ દુધ પીવાની મજા પડી જાય છે.
રજવાડી દુધ (Rajwadi Milk Recipe In Gujarati)
#GA4
#Week8
#MILK
#COOKPADGUJ
#COOKPADINDIA
દુધ નો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો જ હોય છે. બાળકો ને બજાર માં મળતાં તૈયાર પાઉડર ઉમેરીને ફ્લેવર્ડ વાળું દુધ આપવા કરતાં આવી રીતે ઘરે સુકામેવા અને મસાલા ઉમેરી ને ફ્લેવર્ડ વાળું દુધ આપવા થી તેમનો વિકાસ પણ સારી રીતે થાય છે અને દૂધ પણ પી લે છે. શિયાળા માં ઠંડી માં તો આ દુધ પીવાની મજા પડી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળી તપેલી માં તળિયે ૨ ચમચી પાણી ઉમેરીને તેમાં દુધ ઉમેરી લો.
- 2
એક ડિશમાં બદામ ની કતરણ, કાજુ અધકચરા વાટેલા, કેસર, ઈલાયચી પાઉડર, સાકર તૈયાર કરી લો.
- 3
તૈયાર કરેલ સામગ્રી દુધ માં ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
- 4
ધીમા તાપે દુધ ને ૭/૮ મિનિટ સુધી ઉકાળો અને ચમચી થી સતત હલાવતાં રહો.
- 5
દૂધ સરસ ઊકળી જાય અને કેસર નો રંગ પણ આવી જાય એટલે ગેસ બંધ કરી દો. ગ્લાસ માં દુધ નીકળી ને ઉપર થી સહેજ કાજુ - બદામ નો ભુક્કો, કેસર ભભરાવી સજાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ વાળું દુધ(dryfruit milk recipe in Gujarati)
#ફટાફટદુધમાથી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જે બાળકો ના શારીરિક અને માનસિક વિકાસ માં અગત્ય નો ભાગ ભજવે છે. સામાન્ય રીતે બાળકો દુધ પીવા માં ખૂબ નખરા કરતા હોય છે. તો એમને આ રીતે ડ્રાયફ્રૂટ વાળું દુધ બનાવી આપીએ તો તેઓ ચોક્કસ હોંશે હોંશે પી લેશે. Jigna Vaghela -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
દુધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
શરદ પૂનમ સ્પેશિયલ..બધા ના ઘરે બને જ..અને બનાવવું જ જોઈએ..શ્રી ક્રિષ્ના નો પ્રસાદ અને હેલ્થ, digestion માટે એક નંબર..મે પણ આજે પ્રસાદ રૂપી દૂધ પૌઆ બનાવ્યા છે અને તેમાં ગયા વર્ષે આખી રાત ચાંદની રાત માં મુકેલી સાકાર યુઝ કરી છે..અને બાળકો ને ભાવે એ માટે આઇસક્રીમ પણ એડ કર્યો છે..તો આવો મારી recipe જોવા.. Sangita Vyas -
બદામ પીસ્તા નું મસાલાવાળું દુધ (Badam Pista Masala Milk Recipe In Gujarati)
વર્ષો થી બનતી આવતું આ પારંપરિક પીણું ખૂબ જ હેલ્થી છે એની સાથે સાથે આ પીવાથી ઉંઘ બહુ સરસ આવે અને ચોમાસા અને શિયાળા માં શક્તિવર્ધક અને ઈમ્યુનીટી બુસ્ટર છે. ફરાળ,એકટાંણા, અલુણા વ્રત માં ખાસ આ પીણું પીવામાં આવે છે. મસાલાવાળું બદામ પીસ્તા નું દુધ#ff1 Bina Samir Telivala -
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
#રજવાડી_ઠંડાઈ #ઠંડાઈ#ઠંડાઈ_મસાલો #હોળી_સ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeહોળી ની પૂજા પછી બીજે દિવસે ધૂળેટી નો તહેવાર રંગબેરંગી રંગ થી રમવાનો હોય છે . ખાસ ઠંડાઈ પીવાનો આનંદ અલગ જ હોય છે . Manisha Sampat -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
કાજુ બદામ કેસર વાળુ દૂધ (Kaju Badam Kesar Valu Milk Recipe In Gujarati)
#ff1ફરાળ માં ઉપવાસ કે એકટાણા કરતા હોય તો આ કાજુ બદામ અને કેસર વાળુ એક ગ્લાસ દૂધ પી લેવાથી સંતોષ થાય છે.. Sangita Vyas -
રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
#CJMનામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
દુધ ભાત (milk rice)
#cookpadgujarati #cookpadindia #sweet #summer #cool #healthy #milkrice #milk #rice આ ગરમી માં તમે ઠંડા દુધ ભાત ને રાત્રે dinner મા પૂરી સાથે ખાશો તો મઝા પડશે. ડેઝટ મા ખાવા ની પણ મઝા આવી જશે.#dinner #dessert Bela Doshi -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
-
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
#FFC4મિલ્ક મસાલા એ દૂધ માં ઉમેરીને પીવાનો મસાલો છે. દૂધ ઉપરાંત દૂધ માં થી બનતા પદાર્થો જેમ કે ખીર, દૂધપૌંવા, શીરા માં પણ આ મસાલો સરસ લાગે છે. Jyoti Joshi -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
શરદપૂનમની દિવસે દૂધ પૌવા બનાવવાનો પરંપરાગત રિવાજ છે. અને એમાં પણ ચાંદની રોશનીમાં મુકેલા દૂધ પૌઆ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. Hemaxi Patel -
રજવાડી-ખીર
#ચોખા#કૂકર#india#Post-12 આ ખીર સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.તેમાં સાકર અને માવો નાખવા થી તે ક્રીમી લાગે છે અને કલર પણ ક્રીમ લાગે છે. દ્વારકાધીશ ને આ રીતે દૂધ માં ચડાવેલ ચોખા ની ખીર ધરાવાય છે. Yamuna H Javani -
સીતાફળ મિલ્ક શેઇક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#mr એકદમ ક્રીમી અને બજાર માં મળે છે એવો જ શેઇક ઘરે ઓછી મેહનતે અને જલ્દી થી બની જાય એ રીતે મેં બનાવ્યો છે 😊 Aanal Avashiya Chhaya -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#RB1#Rajwadi kheer#આજે ચૈત્રી માસ ની રામનવમી છે મે કુમારિકા પુજન કરી ને ખીર ના ભોગ બનાવી ને ભોજન કરાયુ છે અને મારી grand daughter મિષ્ટી અને આધ્યા ને ડેડીકેટ કરુ છુ.. Saroj Shah -
ટોપરાપાક (Toprapaak Recipe In Gujarati)
#EB#Week15#childhood#Cookpadindia#Cookpadgujrati ટોપરાપાકને અમુક લોકો કોપરાપાક અને કોકોનટ બરફીનાં નામે પણ ઓળખે છે.આ ખુબજ સરળ મિઠાઈ છે.આ મિઠાઈ ફ્રેશ કોકોનટ છીણ,દૂધ,સાકર અને માવાથી પણ બને છે. આ મિઠાઈ ને આપણે કોઈ પણ તહેવાર માં બનાવીએ છીએ. આ વાનગી મને બાળપણ થી પિય છે. મારી મમ્મી જે રીતે બનાવતી હતી તે જ રીતે મેં પણ અહીં ટોપરાપાક બનાવ્યા છે.મારા ઘરે 15 દિવસે 1 વાર જરુર થી મારી મમ્મી આ વાનગીબનાવતાં. અને તહેવારમાં પણ મારી મમ્મી બનાવતી.હું પણ મારી મમ્મીની જેમ નાના મોટા વાર તહેવારે આ મિઠાઈ બનાવું છું. Vaishali Thaker -
રજવાડી દૂધ પૌંઆ (Rajwadi Doodh Poha Recipe In Gujarati)
#TRO#CHOOSE TO COOK#cookpadgujarati#cookpadindia#Sharad punam specialશરદ પૂનમ ની રાતે બટાકા વડા,ભજીયા,દાળવડા,દુધપૌઆ ખાવા નો અને સાથે સાથે ગરબા અને દાંડિયા રાસ રમવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે.મેં શરદ પૂનમ ની રાતે ભજીયા,દાળવડા અને રજવાડી દુધપૌઆ બનાવ્યા કારણ મારુ અને ઘર ના બધા ને ફેવરિટ છે. દાળવડા બનાવતા બનાવતા હું એક ગરબો ગનગણતી હતી તો તેની પંક્તિઓ તમારી સાથે શેર કરું છું જે મારો મનગમતો ગરબો છે.શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે કે મારું મનડું નાચે કે મારું તનડું નાચે એના કિરણો રેલાય છે આભમાં.....શરદ પૂનમ ની રાત માં ચંદલિયો ઉગ્યો છે. સોના નું બેડલું મારુ રૂપ ની ઈંઢોંણી બેડલું લઈ ને હું તો પાણીડા ગઈ તી કાનો આવ્યો મારી પૂંઠે સંતાતો જોઈ મારું મુખડું શરમ થી લાલ રે.......શરદ પૂનમ ની રાત માં ચાંદલિયો ઉગ્યો છે. Alpa Pandya -
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
પનીર ખીર (વ્રત સ્પેશ્યલ)
#FDS#SJR#RB18આ પ્રોટીન રીચ ખીર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. નવરાત્રિ ,દિવાળી અને હોળી માં આ ખીર ખાસ કરીને બનાવમાં આવે છે. પનીર ખીર , પ્રસાદ માં પણ ધરાવાય છે. આ ખીર બહુ જ ઝડપ થી બની જાય છે એટલે તહેવાર માટે ખાસ કરીને બનાવાય છે.આ પનીર ખીર , હું મારી ફ્રેંડ પિનલ પટેલ ને dedicate કરું છું. એમપણ પિનલ ગલ્કુડી છે.એને ગળયું બહુ જ ભાવે છે તો ચોક્કસ એને આ ખીર ગમશે જ.પિનલ , તારા માટે જ મેં આ રેસીપી મુકી છે , તો ચોક્કસ ટ્રાય કરજે.એ વ્રત કરતી જ હોય છે, તો ઉપવાસ માં એને આ રેસિપી કામ માં આવશે.Cooksnap @dollopsbydipa Bina Samir Telivala -
મિલ્ક ફ્રૂટ સલાડ (Milk Fruit Salad Recipe In Gujarati)
#RC2White colour recipesરેઇન્બો ચેલેન્જ આ એક પારંપરિક વાનગી છે જે ભોજન માં પૂરી સાથે પીરસાય છે...મલાઈદાર દૂધમાં સિઝન ના ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસ તેમજ કેસર ઈલાયચી ઉમેરીને આ વાનગીને રીચ અને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે...પ્રસંગો માં ખાસ બને છે અને ડેઝર્ટ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
રજવાડી રંગીલા દૂધ પૌંઆ#TRO #દૂધ_પૌંઆ#ChooseToCook#Sharad_Poonam #Sharad_Purnima#શરદપૂનમ_સ્પેશિયલ #શરદપૂર્ણિમા #કોજાગરીપૂર્ણિમા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશરદપૂનમ ચાંદની રાત્રે દાંડિયા રાસ રમવાનો અને દૂધ પૌંઆ ખાવાનો આનંદ અનેરો છે. મેં આજે ચાંદની રાતે રજવાડી રંગીલા દૂધ પૌંઆ બનાવ્યા છે.શરદપૂનમ નાં દાંડિયા રાસ ની પંકિતઓ યાદ આવી ગઈ..⚪️આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલોતારા રે નામનો છેડ્યો એક તારોહું તારી મીરા તું ગિરધર મારોઆજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલોકહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો⚪️હો ……પૂનમ ની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાતઆજ તું ના જાતીના જાતી ના જાતીહો ……પૂનમ ની પ્યારી પ્યારી રાત ના જાતી⚪️કહો પૂનમ ના ચાંદ ને આજ.. ઉગે આથમણી ઓરહે મારા મનડાના મીત... મારા જીવન સંગીતથઇને આવ્યા છે મારી પ્રીત ... Manisha Sampat -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder Recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati મસાલા મિલ્ક પાવડર એ ભારતીય મસાલા પાવડર છે જે બદામ, કાજુ, પીસ્તા, મસાલા અને કેસર સાથે બનાવવામાં આવે છે. તે દરેક વય જૂથ માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે કારણ કે તે વિટામિન્સ અને પ્રોટીનથી ભરપૂર છે. ખૂબ જ પ્રખ્યાત ભારતીય પીણું જે મસાલા દૂધ છે તે મસાલા દૂધ પાવડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મિલ્ક મસાલા પાવડર બનાવવા માટે બધા જ ડ્રાય ફ્રુટ ને ડ્રાય રોસ્ટ કરી લેવા જેથી આ મિલ્ક પાવડર ને ફ્રીઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી સકાય. સાથે મેં આ મિલ્ક મસાલા પાવડર માં મિલ્ક પાવડર ઉમેર્યો છે. જેથી મસાલા દૂધ બજાર જેવું સ્વાદિસ્ટ અને થીક દૂધ બને છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)