ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી

આ કઢી ખુબ જ ટેસ્ટી અને હેલ્થ છે. થોડી અલગ છે પણ ટેસ્ટ માં મસ્ત છે એટલે તેમાં મેં થોડું fusion કરી ને Recipe બનાવી છે ☺️😍🙏
ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી
આ કઢી ખુબ જ ટેસ્ટી અને હેલ્થ છે. થોડી અલગ છે પણ ટેસ્ટ માં મસ્ત છે એટલે તેમાં મેં થોડું fusion કરી ને Recipe બનાવી છે ☺️😍🙏
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, મેથી ના દાણા નાખી વધાર થવા આવે એટલે તેમાં હિંગ, તમાલ પત્ર, તજ, લવિંગ, મરચાં બધું સાતળી હળદર અને ચણા નો લોટ નાખવો ને બરાબર સાતળવો.
- 2
ત્યાર બાદ તેમાં બધા વેજીટેબલસ નાખી ને સાતળી પાણી ઉમેરી તેમાં મીઠું અને બીજા મસાલા નાખી 15-20 મિનિટ ધીમા તાપે ચડવા દેવું. શાકભાજી ચડવા દેવા માટે.
- 3
15 મિનિટ પછી તેમાં ટામેટાં ની પૂયરી અને આમલી પૂયરી ઉમેરી 5 - 10 મિનિટ ચડવા દો. અને કોથમીર મિક્સ કરી ને સર્વ કરો તમારી ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી☺️😍👍🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀 Purvi Amol Shah -
સિંધી વેજ કઢી
#દાળકઢીજયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે Bhumi Premlani -
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
સિંધી કઢી
આપણે ગુજરાતીઓ ખાવા ના કેટલા શોખીન એ કઈ નવી વાત નથી. આપણે દરેક પ્રાંત,રાજ્ય,દેશ ની વાનગી ખાવા અને બનાવાનો શોખ ધરાવીએ છીએ. સાથે એને આપડા સ્વાદ પ્રમાણે બનાવીએ છીએ. સિંધી કઢી, મારી પ્રિય છે તેને હું પરંપરાગત વિધિ કરતા થોડી જુદી રીતે બનાવું છું. Deepa Rupani -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘરમાં બનતી ખાટી મીઠી કઢી.. Sangita Vyas -
ખાટી મીઠી ગુજરાતી કઢી
કઢી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ રેસિપી વીક માં એક વખત કઢી ના હોય તેવું તો બનેજ નહિ બરાબરને... Daxita Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
સિંધી વેજીટેબલ કઢી
#RB13 આ કઢી ફક્ત બેસન માંથી બનાવવા માં આવે છે . કઢી ખુબ જલ્દી બની જાય છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી લાગે છે .કઢી ને પ્લેન રાઈસ સાથે ખાવા માં આવે છે .આ કઢી માં તમને ગમતા શાક નાખી શકો છો , જેવા કે ભીંડા ,ગુવાર , વટાણા , લીલી ચોળી , સુરણ વગેરે Rekha Ramchandani -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Curry recipe In Gujarati)
અમારે અગિયારસ ના બીજા દિવસે કઢી થાય જ ને એટલી ટેસ્ટી હોય ને અમે સાંજે સ્પેશિયલ ખીચડી જ બનાવીએ ગરમા ગરમ ખીચડી ને મસ્ત કાઠિયાવાડી કઢી. જામો પડી જાય. ... Pina Mandaliya -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
ગુજરાતી કઢી
ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું . Purvi Patel -
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
ગુજરાતી કઢી(gujrati kadhi recipe in gujarati)
#goldenapron3Week19આ કઢી ગુજરાતીઓને ભોજનમાં ખૂખ પસંદ કરે છે. તે ખીચડી કે ભાત સાથે ખવાય છે. તે થોડી ખટ્ટી મીઠી હોવાથી ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
જૈન પફ પિઝા
મને McDonald's ના પફ પિઝા or પોકેટ પિઝા ખુબ જ ભાવતાં હતાં પણ જૈન નહતા મળતાં. માટે મેં ઘણી ટ્રાય કરી ને ફાઇનલ સેમ ટેસ્ટ વાળી આ વાનગી બની.સહુ ને ખૂબ જ ભાવે છે 😍😋☺️😇મારી મેહ્નત ફળી. Purvi Amol Shah -
વધારેલી ખીચડી અને ટામેટાં ઓસણ
#CB1#Week1Post-1 કાઠિયાવાડ નું સ્પેશિયલ જમણ એટલે ખીચડી..ખીચડી સાથે લગભગ બધા કઢી બનાવવા હોય પણ મે અહીંયા મારું ક્રિએસન કરી ને ખીચડી સાથે ટામેટાં નું ઓસણ બનાવ્યું જે ખુબ મસ્ત બન્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
મિક્સ વેજ બેસન કઢી (mix veg besan kadhi recipe in gujarati)
પોષકતત્ત્વ થી સભર આ કઢી ગરમ ગરમ પીવાની ખુબ જ મજા પડે છે.#સુપરશેફ2 latta shah -
-
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ