રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશમાં લોટ એડ કરી તેને ફેંટી લેવું ત્યારબાદ તેને ગેસ પર ઉકાળવા મૂકવું ત્યાર બાદ તેમાં મીઠું અને લસણ મરચાં ઝીણાં સમારી ને એડ કરવા અથવા પેસ્ટ નાખી શકો છો તેને દસ મિનિટ ઊકળવા દેવું
- 2
એક વઘારીયા માં ઘી ગરમ કરી વઘાર માટે રેડી કરો ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ તજ અને લવિંગ નાખવો ત્યારબાદ વઘાર કડાઈમાં નાખવો ગોળ એડ કરો એક વાર ઊકળવા દેવું ત્યારબાદ ગેસ બંધ કરી કોથમીર નાંખવી રેડી છે ગુજરાતી ગળી કઢી... ખીચડી અને રોટલા સાથે બહુ જ સરસ લાગે છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી કઢી સાથે ખીચડી ખુબજ સરસ લાગે છે' આજે મેં ડીનર માં કઢી ખીચડી બનાવી છે Jigna Patel -
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
-
-
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
-
-
ગુજરાતી કઢી(kadhi recipe in gujarati)
***ફોટો કોમેન્ટ/ કૂક્સનેપ્સ ચૅલેન્જ***📸🎥📽12th May - 19th May 2020#week3 Hetal Gandhi -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11202627
ટિપ્પણીઓ