કેસર ચા

Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822

#Masterclass

ઠંડી ની ઋતુ માં સવાર માં મસ્ત કેસર વાળી ગરમ ચા મળી જાય તો પછી બધી જ સુસ્તી ભાગી જાય. કેસર ખૂબજ ગુણ કારી છે. ☺️🙏 જે મૂડ સુધારે, ઈમ્પ્રોવે મેમરી, પેઈન રેલિવર, immune system increases.... ઘણાં બધાં ફાયદા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપાણી
  2. 1 1/2 કપદૂધ
  3. 1 ચમચીચા પતી
  4. 2 ચમચીસાકર
  5. 1/2 ચમચીઆદુ
  6. 1 ચમચીલીલી ચા
  7. પીઇંચ કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલા મા પાણી નાખી ને બધી જ સામગ્રી નાખી પાણી ને ઉકાળો. પછી દૂધ નાખીને ચા ને 5 મિનિટ ઉકાળો પછી ગરમ ચા સર્વ કરો ઉપર કેસર નાખી ને. ☺️🙏 to તૈયાર છે ગરમ કેસર ચા,. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822
પર

ટિપ્પણીઓ

Similar Recipes