રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લ્યૉ એમા ઘી મૂકો.પછી એમા રાગી નો લૌટ સિંગ દાણાં નો ભુકો અને તલ નો ભુકો સાથે મીક્સ કરી સેકી લ્યૉ.ગુલાબી થાય ત્યાં સુધી સેક્વનૉ.પછી તેમાં ડ્રાય ફ્રુટ અને કોપરું મીક્સ કરી ગેસ પર થિ ઉતરિ લ્યૉ.થોડુ એવુ ઠન્ડૂ થાય એટલે ગોળ મીક્સ કરી એક થાળી માં પાથરી ડ્યો.પછી ઍન પીસ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાગી ની સુખડી (Ragi Flour Sukhadi Recipe In Gujarati)
રાગી માં ખૂબ પ્રમાણ માં ફાયબર હોય છે, ધઉં કરતા પણ રાગી ખૂબ હેલ્ધી હોય છે. તમારે વજન ઉતારવું હોય તો રાગી ખાવાની તેમાં બીજા વિટામિન , કેલ્શિયમ, હોય છે , આજે રાગી ની સુખડી માં ગુંદર, કાજુ,બદામ , કોપરા ની છીણ નાંખી છે એટલે આ ઠંડી ની ઋતુ માં વઘુ હેલ્ધી બને , ગુંદર થી કમર નાં દુખાવા માટે સારુ છે#GA4#WEEK15 Ami Master -
-
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
-
-
સુગરફ્રી કાઠિયાવાડી ગુંદર સુખડી (Sugarfree Kathiyawadi Gundar Sukhdi Recipe In Gujarati)
મારાં નાની પાસે થી મમ્મી અને હું મમ્મી પાસે થી શીખી મારાં ઘર ની પરંપરાગીત વાનગી ઠંડી મા બનતું વસાનુ જે સુગરફ્રી કહાઠિયાવાડી ગૂંદર ની શુખડી, જે ડ્રાયફ્રુઇટ, તેજાના મસાલા ની ભરપૂર છે . નાના kids પણ ને ભાવે એવો ટેસ્ટ છે. Ami Sheth Patel -
-
-
રાગી ના લાડું (ragi na ladoo recipe in gujarati)
રાગી/નાગેલી ના લાડુ😋😍🥳/-રાગી કેલ્શિયમ થી ભરપૂર છે.../-ડાયાબિટીસ માં પણ ફાયદાકારક છે/-સ્કિન ને હેલ્થી બનાવવામાં ઉપયોગી/-વિટામિન ડી થી ભરપૂર/-ફાઇબર્સ નું ઊંચું પ્રમાણ જે ડાઈટ સ્પેશિયલ છે...🥳😍😋 Gayatri joshi -
રાગી કોકોનટ લાડુ(ragi coconut ladu in Gujarati)
#વિકમીલર#માઇઇબુકપોસ્ટ૧૫રાગી (નાચલી)પ્રોટીન ,વિટામિન એ ,ફાઇબર ,કેલ્શિયમ ,વિટામીનડી, ઝીંક પોટેસીયમ વગેરે થી ભરપૂર છે જે હાડકા અને દાંત ત્વચા તેમજ વેટલોસ માટે ખૂબ જ ઉપયોગી છે રાગી માનવ શરીર માટે એક વરદાન રૂપ છે. Kinjal Kukadia -
ભાખરી નુ ચુરમુ(Bhakhri Churmu Recipe in Gujarati)
ચુરમુ આપણે ઘઊં ના જાડા લોટ માંથી બનાવીએ છીએ મે જાડા લોટ માં ઘી નુ મોણ નાખી તેની ભાખરી બનાવી તેનુ ચુરમુ બનાવ્યુ છે કે તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રાગી કોકોનટ લાડુ
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 29આ લાડુ ખાવામાં હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.ઇન્સ્ટન્ટ બની જાઇ છે.અહિં મેં દવા વગર નાં દેશી ગોળ નો ઉપયોગ કર્યો છે. Avani Parmar -
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
-
ગોળ પાપડી (સુખડી)
ખૂબ જ ઓછી સામગ્રી થી બનતી અને ટેસ્ટી ટ્રેડિશનલ વાનગી એટલે ગોળ પાપડી. Dr. Pushpa Dixit -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
સૂંઠ સુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
આ સુખડી વિંટર વિના પણ ખાવા મા હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે..#MW1# imminite buster Nisha Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11180174
ટિપ્પણીઓ