મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)

chef Nidhi Bole @chef_nidhi
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છું
એને મસાલા ચા ફેવરિટ છે
એની ટાઈમ અમે ચા પીવા જાય
અમદાવાદ ની મારી બેસ્ટી છે
એકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નો
તો આવો જોઈએ કઈ રીતે બને
છે
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છું
એને મસાલા ચા ફેવરિટ છે
એની ટાઈમ અમે ચા પીવા જાય
અમદાવાદ ની મારી બેસ્ટી છે
એકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નો
તો આવો જોઈએ કઈ રીતે બને
છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે ચા માટે એક તપેલી લો એમાં દૂધ અને પાણીનું નુ માપ સામગ્રી લખી છે એ પ્રમાણે લો
- 2
હવે ચા મા ચા, ચા નો મસાલો, ખાંડ, ફુદીનો ક્શ કરેલો નાખીને મિક્સ કરો
ત્યારબાદ થોડી ચા ઉકળે એટલે તેમાં આદુ ખમણી ને નાખો
બસ ઉકળી જાય અને કડક થઇ જાય એટલે તેને સર્વિંગ કપ મા સર્વ કરો - 3
તો આવો જોઈએ મારી બેસ્ટી ની મસાલા ચા તૈયાર છે
Similar Recipes
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
ચા એટલે ચા..મસાલેદાર ચા..... તેરે બીના ભી ક્યાં ઝીના ... બસ હવે આટલા માં જ઼ સમજી લો ને.... aaaahhhhaa #mr Megha Parmar -
કૂલ્લડ મસાલા ચા (Kullad Masala Tea Recipe In Gujarati)
#mrચા એટલે દિવસ ની શરૂઆત ,સાંજ ઢળ્યા માં ચા ની યાદ,મન ન લાગે ,કંઇ સુજે નહી ,માથુ ભારે લાગે ત્યારે તેનો ઈલાજ ચા, બારેમાસ કોઈપણ મોસમ હોય પળ ખાસ બનાવે ચા, સાથી ની જેમ માથા નો ભાર હળવો કરે , મુડ સરખો કરે,અને વરસાદી મોસમ માં કોઇ ખાસ ની સાથે કુલ્લડ માં જો પીરસાય તો અનેક ગણી તાજગી આપી સમય ને ખાસ બનાવે ચા ...😍😍 sonal hitesh panchal -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MasalaTeaચા મારી મમ્મી ની ફેવરીટ છે. જયારે મમ્મી ની તબીયત સારી નથી હોતી ત્યારે તે મને ચા બનવાનું કહે છે. એટલે મેં આજે એને માટે મસાલા ચા બનાવી.Poojan MT
-
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
-
મસાલા ટી (masala tea recipe in gujarati)
#goldenapron3 #Week-17#chay-tea. આ ચા ની રેસીપી મેં નાથ દ્વારા સવારમાં દર્શન કરવા નીકળી ત્યારે જે રેકડી વાળા બનાવતા હોય છે તેમાં જોઈતી. ટેસ્ટ માં સારી લાગે છે એકવાર ટ્રાય કરજો. JYOTI GANATRA -
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
કેસર ઈલાયચી ચા (Kesar Ilaichi Tea Recipe In Gujarati)
Happy international tea dayએ હાલો ચા પીવા. Bhagyashreeba M Gohil -
બ્રીટીશ ચા (British Tea Recipe In Gujarati)
#childhoodPost - 2બ્રીટીશ ટીBachapan Ke Din .... Bachapan Ke Din.........Bachapan ke Din Bhi Kya Din The...Aay ........ Hay....... Hay... .બાળપણ નું નામ આવતા જ દરેક વ્યક્તિ ના મ્હો પર ખુશી ની લહેર ઉમટે છે.... મને શોખ હતો દરેક ને ચા પીવડાવવાનો.... પપ્પાજીએ મને કાચના ટી સેટ વસાવી આપ્યા હતાં .... સવાર સવારમાં બધાં ને સાચુંકડી ચા નો લાભ આપતી... બાકીના સમયે ખોટુંકડી ચા પીવડાવતી..... જે ટી સેટ થી રમીને મોટી થઇ તે હજી સુધી જીવની જેમ સાચવ્યાં છે.... તો ચાલો આજે સાચુંકડી ચા તમને પિવડાવું Ketki Dave -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#mr#મસાલા ચાચા એવું drink છે કેજે સવારે ઊઠીને પીવાથી શરીરમાં તાજગી આવે છે.કહેવાય છે કે ચા સરસ મળી દિવસ સરસ ગયો.મેં આજે ગુજરાતી સ્ટાઇલ ની મીઠી કડક મસાલા ઈલાયચી ચા બનાવી છે. Jyoti Shah -
-
-
મસાલા ગોળની ચા(Masala jaggery tea recipe in Gujarati)
આ ચા health mate ખૂબ સારી છે. ડાયાબિટીસ મા પણ ફાયદો કરે છે. immunity વધા રે છે.#KD Reena parikh -
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329085
ટિપ્પણીઓ (3)