ચાહતભરી ચા

#Tea
"એક ગરમ ચાઇ કી પ્યાલી હો....
કોઈ ઉસકો પિલાને વાલી હો...."
એક બહુ જ ફેમસ સોન્ગ બોલિવૂડ નું ચા માટે. ચા ને હું પૃથ્વી પર ન અમૃત જ ગણાવીશ. કેમકે એ ભારત ની અમૂલ્ય દેન છે આ દુનિયા ને. ચા નું નામ લેતાજ ચા ના મારા જેવા શોખીનો ને કે આનંદ ની લાગણી ફેલાય જાય છે. હું શાન થી કહીશ કે .... Yes I am a Tea Lover. ચા ને અને ચાહત ને કોઈ દિવસ ના ન પડાય બાકી પાપ લાગે. એવું મારા કાકા કહે. એમાં પણ લીલી ચા વડી ચા પીવાનો જે આંનદ છે અહાહા...
ચાહતભરી ચા
#Tea
"એક ગરમ ચાઇ કી પ્યાલી હો....
કોઈ ઉસકો પિલાને વાલી હો...."
એક બહુ જ ફેમસ સોન્ગ બોલિવૂડ નું ચા માટે. ચા ને હું પૃથ્વી પર ન અમૃત જ ગણાવીશ. કેમકે એ ભારત ની અમૂલ્ય દેન છે આ દુનિયા ને. ચા નું નામ લેતાજ ચા ના મારા જેવા શોખીનો ને કે આનંદ ની લાગણી ફેલાય જાય છે. હું શાન થી કહીશ કે .... Yes I am a Tea Lover. ચા ને અને ચાહત ને કોઈ દિવસ ના ન પડાય બાકી પાપ લાગે. એવું મારા કાકા કહે. એમાં પણ લીલી ચા વડી ચા પીવાનો જે આંનદ છે અહાહા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક ચાહત ભરી ચા બનાવની ફીલિંગ્સ લાવાની અને ગેસ પર તપેલી માં 1/2 કકપ પાણી નાખી એમાં પેલા ચા ઉમેરવાની. પછી એમાં લીલી ચા નાખી એને ૩ ૪ મિનિટ ઉકાળવા દેવાની. એની સુગંધ અને સોડમ આવે એટલે એમાં દૂધ એડ કરવાનું અને પછી ખાંડ સ્વાદ મુજબ ઉમેરી શકાય. પછી એનો ઉભરો આવા દેવો અને બસ ગરણી વડે ગાળી ને આ મસ્ત ચાહત ભરી ચા નો આનંદ માણવાનો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
ઇન્ડિયન મસાલા ચા
આજે 21 મે, " આંતરાષ્ટ્રિય ચા દિવસ "(international tea day)." હિમ્મત અપાવે, ભુખ ભુલાવે, આનો એક હબડકો ભાન ભુલાવે..... બસ ચા એટલે ચા જ "+Minal rahul Bhukta @ cook 26039803 ની રેસીપી જોઈ ને બનાવી. Bina Samir Telivala -
ચા (Tea Recipe In Gujarati)
#MAમિત્રો તો બધાના ઘર ઘરમાં બનતી જ હોય છે આજે હું મારા મમ્મીના હાથની ચા ની રેસીપી અહીંયા શેર કરું છું હું મારા મમ્મીના હાથની ચા ખૂબ જ મિસ કરું છું જ્યારે પણ મારા પિયર સુરત જાવ છું ત્યારે મમ્મીના હાથની ચા પીવા મળે છે Rita Gajjar -
-
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
#MRCઅદરક મસાલા ચા ચા એ ગુજરાતીઓ નું પ્રિય પીણું છે. Bhavini Kotak -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
-
દેશી ચા
#દાદી/નાની ના વખત ની દેશી ચા.આ ચા માં ગોળ અને હળદર નો ઉપયોગ કરી ને બનાવી છે..આમ પણ ગોળ ની ચા એ હેલ્થ માટે ખૂબ સારી જ હોય છે અને સાથે હળદર પણ ખૂબ ગુણકારી છે..અત્યાર ની પરિસ્થિતિ જોતા આ ચા આપના માટે એક આયુર્વેદિક ઔષધિ જેવું કામ કરવા પાત્ર છે.તો હવે આપણે જોઈશું કે આ ચા બને છે કેવી રીતે!!!.#ટીકોફી Naina Bhojak -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
-
તાજા મસાલા ચા. (Masala chay in gujrati)
#ટીકોફી " તાજા મસાલા ચા " જાતે વખાણ કરવા ન જોઇએ પણ મારી ચા સારી બને છે,એવુ દરેક બોલે છે, 😀 આ ચા થી શરદી, થાક, કંટાળો જતો રહે છે, દુનિયાના બધા મિલ્ક શેક,કોફી, કોલ્ડ ડ્રીક્સ, મોકટૈલ એક તરફ ને " ચા " એક તરફ,, " ચા ને ટોસ્ટ "મારૂ ને મારા સન ને ખૂબ જ ગમે છે. Nidhi Desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આજે "આંતરરાષ્ટ્રીય ચા દિવસ" છે..#InternationalTeaDay.#21May2022તો આજના દિવસે cookpad ના એડમિન અનેસખીઓ ને ચા પીવડાવવાનું બને છે .કેન્યા ની ચા બહુ વખણાય છે, તો જરૂર થી આવી જાવ બધા...Quantity ના જોતા...Quality જોજો..😀👌આમ તો બે વ્યક્તિ માટે નું માપ છે.પણ તમે બધા સમાઈ જાશો..😀 Sangita Vyas -
ઇલાયચી પુદીના ચા
#goldenapron3#week17#puzzleword-teaપુદીના ઇલાયચી વાળી ચા ગરમી મા ઠંડક આપે છે. Tejal Hitesh Gandhi -
-
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
-
-
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
ચા (Tea Recipe In Gujarati)
#મારા ઘર ની ચા..એટલા માટે વિશેષ છે કે મારી ચા મારા ઘર વાળા ઉપરાંત કોઈલન મહેમાન હોય કે સંબંધી .કે કોઈ પણ જે મારા ઘરે આવે છે એને હું પાણી વિના ની એકલા દૂધ ની ઈલાયચી વળી ચા જ પીવડાવુ છું ..આ મારી એક અલગ રીત છેગરમી ની સીઝન માં પણ જો કોઈ એ પેલા મારી ચા પીધી હોય તો એ ક્યારે પણ ઠંડુ પીવાનું પસન્દ નથી કરતાં ચા જ પીવા ની માગણી કરે છે..આ છે મારી ચા.હોવી જોઈએ એની રીત.#ટીકોફી Naina Bhojak -
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
ગારલીક ટી (લસણ વાળી ચા)
#દૂધ#જૂનસ્ટારચા એ દુનિયા ભર માં પીવાતું પીણું છે. આપણે ભારતીયો દૂધ વાળી ચા પીએ છીએ. ગરમી માં આઈસ ટી પણ પીએ છીએ. આપણે ઘણી અલગ અલગ જાત ની સ્વાદ વાલી ચા પીએ છીએ. આજે લસણ વાળી ચા પીએ. Deepa Rupani -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
-
-
-
આદુ ની કુલડ વાળી ચા (Ginger Kullad Tea Recipe In Gujarati)
#MBR7#Week 7#cookpad Gujarati#cookpad india વિન્ટર ની સીજન હોય અને ઠંડી પાવન મા જો ગરમાગરમ કડક આદુ વાલી ચા મળી જાય વો ભી માટી ના કુલ્હલ મા તો મજા આવી જાય Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)