આદુ વાળી ચા (Ginger Vali Tea Recipe In Gujarati)

Monali Dattani @Monali_dattani
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાણી સાથે ચા પતી નાખી ઉકાળો.
- 2
પછી તેમાં દૂધ,ખાંડ અને ચા નો મસાલો નાખી દો. હવે આદું નું છીણ નાખી 2 કે 3 ઉભરા આવે ત્યા સુધી થવા દો.
- 3
તો તૈયાર છે આદું વાળી ચા. સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16244542
ટિપ્પણીઓ