સેઝવાન આલુ પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 4નાના કાંદા
  2. 1કેપ્સીકમ
  3. 1ગાજર
  4. 250. ગ્રામ કોબીજ
  5. 3બટાકા બાફેલા
  6. સેઝવાન ચટણી 1 packet(10 rupees nu)
  7. મિંઠુ સ્વાદ મુજબ
  8. 1ચમચી ધાણા જીરું પાઉડર
  9. લીલું લસણ
  10. આદુ મરચાની પેસ્ટ
  11. ચીઝ 2 ક્યૂબ
  12. ઘઉ અને મેંદા નો લોટ 1 +1 વાટકી
  13. તેલ મોણ માટે
  14. બટર પરોઠા બનવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બધા શાક સમારી લો અને છીની લો,બટાકા બાફી લેવા,આ મુજબ.....ready કરો.....

  2. 2

    હવે બન્ને લોટ મિક્સ કરીને મીઠું સ્વાદાનુસાર નાંખી તેલ મોણ નાખીને મિક્સ કરીને લોટ બાંધી 10 મિનીટ માટે મૂકો

  3. 3

    હવે બધા શાક અને મસાલા મિક્સ કરો આ મુજબ

  4. 4

    હવે મિક્સર રેડી છે....હવે લોટ માંથી લુવો લઈ પરોઠું બનાવો....તેમાં છીણેલું ચીઝ નાખી.... પરોઠુ બનાવો

  5. 5

    હવે ગરમ તવા પર શેકી લો.... બટર લગાવી પરોઠા શેકી લેવા....આ મુજબ

  6. 6

    રેડી છે સેઝવાન આલુ પરાઠા.....તેને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ અને દહીં સાથે પીરસો......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
પર
Surat
I love cooking because i enjoy very
વધુ વાંચો

Similar Recipes