રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં પાણી લઈ થોડું મીઠું ૧ ચમચી તેલ અને લીંબુનો રસ નાખી ઉકળવા મુકો.ચોખાને ધોઈ લો.પાણી ઉકળી જાય એટલે તેમાં ચોખા હલાવી ઉકળવા દો.ચોખાને થોડા અધકચરા બાફી લો.બફાઈ જાય એટલે કાણા વાળા વાટકામાં કાઢી લો.
- 2
એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ કાંદા અને ગાજર નાખી થોડી વાર સાંતળો પછી તેમાં કોબી કેપ્સીકમ મરચું નાખી હલાવી સાંતળવા દો.
- 3
સંતળાઈ જાય એટલે તેમાં સેઝવાન ફ્રાઈડ રાઈસ નો મસાલો અને મીઠું નાખી હલાવી તેમાં ભાત અને લીલા કાંદા ના પાન નાખી હલાવી પાંચ મિનિટ સુધી રહેવા દો.થઈ જાય એટલે તેમાં કોથમીર નાખી હલાવી લો.
- 4
તેને કોબી ના પાન માં ભરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે સેઝવાન ફ્રાઈડ રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ત્રીપલ સેઝવાન ફ્રાઈડ રાઈસ
#રાઈસ #ફયુઝન ગુજરાતી અને ચાઇનીઝ નું આ રાઈસ બનાવવામાં થોડી મહેનત થાય છે પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને યમ્મી લાગે છે.. બાળકોને તો ખૂબ જ પસંદ હોય છે ચટપટી રેસિપી.. Kala Ramoliya -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ
આ રાઈસ અમારા ઘરમાં બધાને બહું જ ભાવે છે તો આજે હું તમારી સાથે શેર કરું છું. Megha Moarch Vasani -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે અને તેને બનાવું ખૂબ જ સહેલું છે. આ વાનગીમાં આપણે બધા શાકભાજી ઉમેરીશું તેથી તે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ વાનગી બનશે. Hetal Siddhpura -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#WCR#ChineseRecipe#SchezwanFriedRice Krishna Dholakia -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
-
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
-
-
-
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
સેઝવાન રાઈસ
#TT3આ એક ઇન્ડો ચાઈનીઝ રેસીપી છે અને તેમાં બહુ બધા વેજિટેબલ હોવા થી ખુબ જ હેલ્થી છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11425346
ટિપ્પણીઓ