સેન્ડવીચ એ બુટ્ટે કી કીસ

Ayushi padhya @cook_19255418
#goldenapron2
#week3
#madhaya pradesh& chhatiagadh
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છીણી લો.
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખી તે તતડાવી એટલે તેમાં લીલું મરચું, ડુંગળી નાખી લો અને તેને શેકી લો.
- 3
ત્યાર બાદ તેમાં મકાઈ ની છીણ નાખી લો એને શેકી લો.
- 4
ત્યાર બાદ તેમાં હરદળ, ધાણાજીરુ, મીઠું, ચપટી લાલ મરચું.
- 5
ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરી હલાવી કુક કરી લો. ત્યાર બાદ તેમાં ઘી અને ખાંડ ઉમેરી મીક્સ કરી લો.
- 6
ત્યાર બાદ બ્રેડ ઉપર બટર લગાવી, લો વચ્ચે સ્ટફીગ મુકી ફોલ્ડ કરી લો પછી તેને શેકી લો પછી અને સર્વ કરો લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
-
-
-
-
-
ઇન્દોર સ્પેશ્યલ ભુટ્ટે કા કીસ
#goldenapron2 #Madhya pradesh / chattiasgarh #week3ભુટ્ટે કા કીસ નાસ્તામાં બનાવાય તેવી વાનગી છે. તે ઇન્દોરની સ્ટ્રીટ ફૂડ વાનગી છે જે કુણી મકાઈના દાણા માંથી બનાવવામાં આવે છે અને ફટાફટ બની જાય તેવી વાનગી છે. Bansi Kotecha -
-
મખની ફોન્ડયુ
#goldenapron2#week4#panjab આપણે મખની ગેવી વાળા ગણા બધા શાક ખાધા એને ફોન્ડયુ પણ ગણા ખાધા પરંતુ મે આજે આ બે ને મીક્સ કરી નવુ કરવાનો પ્રયત્ન કર્યો છે.મખની ફોન્ડયુ Ayushi padhya -
પેરી પેરી કચુંબર સેન્ડવીચ(peri peri sandwich recipe in Gujarati)
#સુપરચેફ3#મોન્સૂનસ્પેશ્યિલ#week3મોન્સૂન સ્પેશ્યલ આજે મેં ખુબ જ ઓછી સામગ્રી વાપરી સેન્ડવીચ બનાવી છે ચીઝ નો પણ ઉપયોગ નથી કર્યો. ડાયેટ માં ખવાય એવી સેન્ડવીચ બનાવી છે. Nirali F Patel -
-
વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
#NSD સેન્ડવીચ ઘણી રીતે બનાવવામાં આવે છે.તે નાના મોટા દરેક વ્યક્તિને ભણાવતી હૉય છે.સેન્ડવીચ કાચી અને સેકેલી બંને રીતે બનાવાય છે મે આજે વેજીટેબલ સેન્ડવીચ બનાવી છે.તે તમને જરૂર ગમશે. Aarti Dattani -
ભુટ્ટે કી કિસ
#સુપરશેફ3 ચોમાસા દરમિયાન મકાઈ સારા મળે છે. મકાઈ ની વાનગીઓ માં આ મારી પસંદની વાનગી છે. વળી ઘરમાં રહેલ સામગ્રી થી તેને બનાવી શકો છો. મકાઈ એ ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફાઈબર અને વિટામિન સી નો સ્તોત્ર છે. તો આ વાનગી ચોક્કસ બનાવી જોજો. Bijal Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11192045
ટિપ્પણીઓ