ઇન્દોરી પોહા
#week3
#Madhya Pradesh
#goldenApron2
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પોહા લઈ બેથી ત્રણ વખત ધોઈ લો
- 2
એ પોહા માં આ રીતે પાણી નાખી પલાળી રાખો અડધો કલાક માટે
- 3
ત્યારબાદ એ પોહા માંથી પાણી નીતારી એક ચારણીમાં અડધો કલાક રાખીને કોરા થવા દો
- 4
બીજી એક કડાઇમાં તેલ મૂકો હવે તેમાં રાઈ, જીરૂ વરિયાળી, લીમડાના પાન, હીંગ, સમારેલા મરચા, નાખી ને સમારેલ બટાકા ના ટુકડા નાખી મિક્સ કરી લો અને હળદર મીઠું નાખીને ચઢવા દો ત્યારબાદ ચડી ગયા બાદ તેમાં ખાંડ લીંબુનો રસ નાંખી મિક્સ કરો
- 5
આ બધું મિક્સ થઈ ગયા પછી પલાળીને કોરા કરેલા પોહા નાખી મિક્સ કરો. અને થોડી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 6
આ તૈયાર છે ઇન્દોરના ગરમ ગરમ પોહા. સર્વિંગ પ્લેટમાં લો અને તેમાં ઉપર થી સેવ, કોથમીર અને ઇન્દોર નો મસાલો જીરામણ નાખી પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla -
-
-
કપલ પોહા
#RB3#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#breakfast#tastyઆમ તો આ બટાકા પૌવા જ છે પણ આની સાથે મારી વર્ષોની લાગણી જોડાયેલી છે. અમારા એંગેજમેન્ટ પછી પ્રથમ વાર મેં મારા હસબન્ડ માટે બટાકા પૌવા બનાવેલ. પણ એ વખતે રસોઈમાં કાંઈ ખાસ આવડે નહીં .આંખમાં પાણી આવી ગયા પણ મારા હસબન્ડે આનું નામ પાડ્યું હતું "કપલ પોહા"!!! Neeru Thakkar -
-
-
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11104083
ટિપ્પણીઓ