કોનૅ સેન્ડવીચ (Corn Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સીકમ અને ડુંગળીને ઝીણી સમારી લો. ત્યારબાદ મકાઈ ના દાણા કાઢી અને બાફી લો.
- 2
હવે એક બાઉલમાં મકાઈના દાણા કેપ્સીકમ ડુંગળી મિક્સ કરો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર ઉમેરો. ત્યારબાદ તેમાં ૩ ચમચી તીખી ચટણી અને બે ચમચી માયોનીઝ ઉમેરો ત્યારબાદ એમાં ચીઝ ખમણી મિક્સ કરો વધુ વ્યવસ્થિત મિક્સ કરી લેવું પણ એક વાતનું ધ્યાન રાખો કે તેને બહુ મિક્સ કરવું નહીં કારણકે તેમાં ચીઝ અને માયોનીઝ છે જેના લીધે મસાલો ઢીલો પડવાની શક્યતા રહેશે.
- 3
હવે બ્રેડની સ્લાઈસ લઈ એના પર બટર લગાવી અને બીજી સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ત્યારબાદ લીલી ચટણી લગાવેલી સ્લાઇસ પર તૈયાર કરેલો મસાલો પાથરી તેને ગ્રીલ કરવા માટે તેના મશીન માં મુકો બંને બાજુ ગોલ્ડન કલરની થાય તે રીતે શેકો.
- 4
આ સેન્ડવીચ માં બધી જ વસ્તુઓ હેલ્થી યુઝ કરવામાં આવેલી છે તો બાળકોને પ્રિય એવી કોન સેન્ડવીચ તૈયાર છે સેન્ડવીચ ને ટમેટો કેચપ તથા લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પેરી પેરી સેન્ડવીચ (Peri Peri Sandwich Recipe In Gujarati)
પેરી પેરી સેન્ડવીચ વિથ મયોનીઝ, બટર, ચીઝ#GA4#Week-16#periperi Monils_2612 -
-
-
-
-
-
-
-
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
-
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
-
-
-
-
-
પિન વ્હીલ સેન્ડવીચ(pin wheel Sandwich recipe in Gujarati)
#GA4#week3#sandwitch સેન્ડવીચ નું નનમ લેતા જ બધા ના મો4 માં પાણી આવે અને કંઈક ન્યૂ ટ્રાય કરવું એઆડત ને લઈ મેં ન્યૂ સેન્ડવીચ ટ્રાય કરી. Lekha Vayeda -
ચીઝ કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi
More Recipes
ટિપ્પણીઓ