રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, રવો, તેલ અને મીઠું નાખી કણક તૈયાર કરો.
- 2
એક કડાઇમાં તેલ મૂકો તેમાં ડુંગળી નાખો પછી તેને થોડીક વાર રહેવા દો પછી તેમાં મકાઈ નાખો હવે તેમાં લાલ મરચું મીઠું હળદર ધાણાજીરૂ લીંબુનો રસ અને ગરમ મસાલો નાખો હવે તેમાં બાફેલા બટાકાનો માવો નાખો હવે તેને મિક્સ કરી લો તૈયાર છે આપનું સ્ટફિંગ
- 3
કણક બાંધી છે તેમાંથી પુરી બનાવો પછી તેમા સ્ટફિંગ નાખો પછી તેને પોટલી બનાવો.
- 4
કડાઈમાં તેલ તળવા માટે લો પછી તેલ ગરમ થાય એટલે એક એક પોટલી નાખો આ પોટલીને બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો તો તૈયાર છે મેક્સીકન સ્ટફ પોટલી તેને સર્વિંગ પ્લેટમાં લઇ સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ દાળ પોટલી
#પીળી#દાળકઢીઆપણે દાળ તો બનાવીએ છીએ પણ હું આજે લાવી છું એક અલગ દાળ જે તમે એક વાર જરૂર બનાવજે. Vaishali Nagadiya -
-
-
મકાઈ આલુ ના ક્રિસ્પી વડા (Makai Aloo Crispy Vada Recipe In Gujarati)
#Cooksnap#Cooksnap theme of the Week#ઓથર ની દસથી વધારે રેસીપી માથી પસંદ કરેલી વડા ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેક્સીકન પરોઠા (mexican parotha recipe in gujarati)
#A maxican dish with an indianise twist.... Dhara Jani -
-
મેક્સીકન ભેળ
#પાર્ટી ભેળ લગભગ દરેક ને પસંદ હોય છે અને આ મેક્સીકન ભેલ જોવામાં કલરફૂલ, બનાવવા માં સહેલી અને સ્વાદ માં અવ્વલ લાગે છે. તેમાં વિવિધ કલરફૂલ શાક નો ઉપયોગ થાય છે. Bijal Thaker -
-
-
વર્મીસેલી બર્ડ નેસ્ટ કોન
#સ્ટફડહેલો, મિત્રો આજે બાળકોના ફેવરિટ કોન બનાવ્યા છે.કોનમા બીટના રસનો ઉપયોગ કર્યો છે બાળકો બીટ ખાતા નથી તો તેને આવી રીતે વાનગી બનાવી બાળકોને આપી શકાય છે .આ રેસિપી બાળકોની બર્થ-ડે પાર્ટીમાં પણ બનાવી શકાય છે. જેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
જામનગર ઘૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
જામનગર ની ફેમસ ડીશમાંથી એક છે ઘૂઘરા#cookwellchef#CT Nidhi Jay Vinda -
-
સ્પાઇસી શક્કરપારા
#goldenapron3#week12#pepperહેલો ,ફ્રેન્ડ્સ નમકીન શક્કરપારા તો બધા બનાવતા હોય છે. પણ આજે મેં સ્પાઇસી શક્કરપારા બનાવ્યા છે. બ્લેક પેપર અને બીજા મસાલા નો યુઝ કર્યો છે. આ રેસીપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
-
-
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
-
મિક્સ વેજ ચીઝી સ્ટફ પરાઠા (Mix Veg Cheesy Stuff Paratha Recipe In Gujarati)
#WPR#cookpadturns6#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દાળ પોટલી(Dal Potli Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતની સૌથી પ્રિય અને પ્રખ્યાત એટલે દાળ કચોરી અથવા દાળ પોટલી... Saloni Tanna Padia -
કોર્ન ચીઝ સમોસા (Corn Cheese Samosa Recipe In Gujarati)
મકાઈ નો ઉપયોગ પંજાબ માં મોટે ભાગે થાય છે..પંજાબ માં મકાઈ નો ઉપયોગ શાક બનવા માં અને સલાડ અને જુદી જુદી રીતે થાય છે..પણ આજ કાલ અમેરિકન મકાઈ નો ટ્રેન્ડ વધારે ચાલે છે..તો આજે હું તમારી સાથે મકાઈ ના પંજાબી સમોસા માં થોડું ફ્યુઝન કર્યું છે... Monal Mohit Vashi -
-
-
-
-
સ્વીટ કોર્ન સબ્જી=(sweet corn sabji in Gujarati)
Sweet Korn sabji recipe in Gujarati#goldenapron3#3 meal week recipe#2nd week recipe#new#NC Ena Joshi -
ર્કોન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#RC1#week1પીળીમકાઈ ની ભેળ ખૂબ જ ટેસ્ટી પણ લાગે અને એક જ વાનગી માં પેટ ભરાઈ જાય..અને કેલેરી ઓછી કરવી હોય તો તેમાં ચીઝ કે બટર નો ઉપયોગ પણ ન કરો તો પણ સ્વાદ લાજવાબ જ લાગે.. ઝીરો ઓઈલ માં ખુબ જ સરસ પોષ્ટીક રેસિપીઆપણા ખોરાકમાં રંગબેરંગી કલર માં થી આ પીળો કલર ની રેસિપી અને શક્તિ નો ખજાનો.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205280
ટિપ્પણીઓ