આલુ કોર્ન બટર પરોઠા (Aloo Corn Butter Parotha Recipe In Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

આલુ કોર્ન બટર પરોઠા (Aloo Corn Butter Parotha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ફિલિંગ માટે:
  2. ૧ વાડકીબાફેલી મકાઈ
  3. ૪ નંગ બાફેલા બટાકા
  4. ૨ નંગ લીલા મરચાં
  5. ૧ નંગ આદુ ટુકડો
  6. ૩-૪ કળી લસણ
  7. ૨ નંગ ડુંગળી
  8. ૧ ચમચીમીઠું
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીધાણજીરૂ
  11. ૨ ચમચીલીંબુ રસ
  12. જરૂર મુજબ કોથમીર
  13. લોટ માટે:
  14. ૫ વાડકીઘઉં નો લોટ
  15. ૧ ચમચીમીઠું
  16. ૧/૨ ચમચીહિંગ
  17. ૬ ચમચીતેલ
  18. ૧ ગ્લાસપાણી
  19. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પેલા લોટ લો.એમાં મીઠું હિંગ તેલ નાખી લો અને પાણી થી લોટ બાંધી લો.

  2. 2

    હવે એક પ્લેટ મા બટેટા અને મકાઈ લો.એમાં મીઠું મરચું પાઉડર ધાણાજીરૂ લીંબુ રસ નાખો.આદુ મરચું સુધારી નાખી.બધું મિક્સ કરી લો.મિક્સ કરી લો.

  3. 3

    હવે કોથમીર નાખો.હવે ગેસ પર લોઢી મૂકો.અને લોટ માંથી લુઓ લઈ પરોઠા વનો. એમાં મકાઈ નું ફિલિંગ મૂકો.હવે ગોઈનું બનાવી લો.

  4. 4

    વણી લો. હવે લોઢી પર શેકવા મૂકો બટર લગાવી બન્ને બાજુ સેકો.

  5. 5

    આમ એક પચી એક પરોઠા બનાવી લો. સાથે બટર હોય એટલે મજા પડી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes