આલુ મટર ગ્રિલ સેન્ડવિચ
દરેક ને પસંદ આવે તેવી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેકા નો છૂંદો કરવો. ત્યાર બાદ કડાઈ મા તેલ મૂકી તેમાં બધા મસાલા નાખી બાફેલા બટેકા નો છૂંદો નાખી ને હલાવવું. ત્યારબાદ તેમાં મીઠું અને ખાંડ નાખી મિક્સ કરવું.
- 2
હવે લીંબુ નો રસ નાખી દેવો. વટાણા ને ગરમ પાણી માં ઉકાળી લેવા.અને એ બટાકા નાં માવા માં મિક્સ કરવા. સ્ટફિંગ તૈયાર.
- 3
બ્રેડ ની 2 સ્લાઈસ લઈ એક પર બટર લગાવવું અને બીજી સ્લાઈસ પર ચટણી લગાવવી. સ્ટફિંગ મૂકી બે બ્રેડ ભેગી કરી ને ટોસ્ટ કરવી. બંને બ્રેડ પર બટર લગાવી ફરી સહેજ ટોસ્ટ કરવી.
- 4
ઉપર થી ચીઝ ખમણી ને ચટણી અને સોસ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
આલુ પનીર સેન્ડવીચ પકોડા
#ફ્રાયએડ#ટિફિનલંચ બોક્સ માં બાળકો ને પસંદ આવે એવી આ ડિશ છે. આલુ અને પનીર નું મિક્સર ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
સેંડવિચ નાના મોટા બધા ને ભાવતી વાનગી છે અને જત પટ બનતી રૅસેપી છે#GA4#Week3#સેંડવિચRoshani patel
-
-
-
-
આલુ મટર મેયોનીઝ સેન્ડવીચ (Aloo Matar Mayonnaise Sandwich Recipe In Gujarati)
#CDYમારી દીકરી ને કોંટિનેંટલ ફૂડ ખૂબ પસંદ છે..એટલે આજના બાળદિન ના અવસર પર મે એને ભાવતી આલુ મટર સેન્ડવીચ બનાવી...સેન્ડવીચ ના ઈતિહાસ વિશે એવું કહેવાય છે કે તે અનાયાસે બનેલી વાનગી છે. Nidhi Vyas -
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#amazing august -week2#AA2સેન્ડવીચ નાના-મોટા સૌ ને ભાવે. જ્યારે નાસ્તા માં કે લંચ બોક્સ નામ મૂકવાની વાત આવે ત્યારે સેન્ડવીચ સૌથી મોખરે હોય. બહાર ફરવા કે આઉટીંગ માં સાથે લઈ જવા માટે નું બેસ્ટ ઓપ્શન છે. Dr. Pushpa Dixit -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ કે ડિનર માટે નો પરફેક્ટ કોમ્બો. દરેક ને પસંદ આવે તેવી વાનગી. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
સેન્ડવિચ
#FDઆ સેન્ડવીચ મરી ફ્રેન્ડ ની ફેવરિટ ડીશ છે.અમે જ્યારે સાથે હોય ત્યારે સેન્ડવીચ બનાવી ને ખાયે છે. Hemali Devang -
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
ચિઝી આલુ મટર ઓપન સેન્ડવિચ (Open sendwitch in gujrati)
#ડિનર હાલ લોકડાઉન માં બ્રેડ અને ચીઝ મળવી મુશ્કેલ.. પણ અહીં એક શોપ માં મને મળી ગઈ.. અને મારી દીકરી નું કામ થઈ ગયું.. આ સેન્ડવિચ બનાવવા માં એકદમ સરળ અને ટેસ્ટી છે.. Tejal Vijay Thakkar -
બોમ્બે સેન્ડવિચ
#goldenapron3 week 3#સ્ટફ્ડ#બ્રેડ એ મારુ ગોલ્ડન અપરોન નું ઘટક છે.આ સેન્ડવિચ બોમ્બે માં દરેક જગ્યા પર મળે છે.આ ત્યાંની ફેમસ અને લોકપ્રિય વાનગી પણ છે.તો આજ મેં બનાવી અને તમારા જોડે પણ શેર કરૂ છું.જરૂર બધા ને ગમશે. Ushma Malkan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9867734
ટિપ્પણીઓ