રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક પેન માં દૂધ લ ઇ તેને ઉકળવા મુકો.
- 2
ત્યાર બાદ તેમાં ખાંડ, ઈલાયચી પાવડર એડ કરી રબડી બનાવી લો. ત્યાર બાદ તેમાં મેંદો ઉમેરો.
- 3
ત્યાર બાદ તેને બરાબર મીક્સ કરી બેટર બનાવી લો.
- 4
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરો અને તેમાં બેટર નાખી માલપુવા ઉતારી લો.
- 5
ત્યાર બાદ બહાર નીકળી સર્વ કરો લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મહાપ્રસાદ
#cookpadturn3કુકપેડ ની 3 birthday પર સત્યનારાયણની કથા કરી મે એજ પ્રસાદ ની કેક બનાવી કુકપેડ ની birthday ઉજવણી કરીઆપણે આપણી birthday પર ઘરમાં કથા કરાવીએ છીએ તો કુકપેડ ની birthday પર તો બને જ છે કુકપેડ ની birthday પર મારા તરફથી આ વધારે ને વધારે વષૉ આગળ વધે તે માટે મારા તરફથી ભગવાન ને પ્રથના. Ayushi padhya -
-
-
-
-
-
-
બનાના સેમોલિના માલપુવા
#week2#goldenapron2આ વાનગી ઓડિસ્સા ની પ્રખ્યાત છે.જેને ભારતમાં ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.આ વાનગી ભગવાન જગન્નાથજીની મનપસંદ છે.તેમના પ્રસાદ માં પણ ભોગ લગાવાય છે. વર્ષા જોષી -
-
-
પંચમેલ દાળ(પંચરતન દાળ)
#goldenapron2#Rajasthan#Week10આ રાજસ્થાન ની ખૂબ જ ફેમસ અનેં હેલ્દી દાળ છે Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
અંગુર રબડી (angur rabdi recipe in gujarati)
#વિકમીલ૨#સ્વીટ રેસિપી# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૨ Sonal kotak -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208526
ટિપ્પણીઓ