રાંધવાની સૂચનાઓ
- 1
1 તપેલા માં ખાંડ અને પાણી લઇ તેની ચાસણી બનાવો
- 2
1 બોલ માં મેંદો અને દૂધ ઉમેરી મઘ્યમ થિક પેસ્ટ બનાવો. દૂધ ધીરે ધીરે ઉમેરો જેથી ગઠ્ઠા ના રહે.
- 3
1 પરાત માં ઘી ગરમ કરો
- 4
તેમાં 1 ચમચા વડે મેંદા ની પેસ્ટ નાખો અને બંને બાજુ પકાવો.
- 5
હવે તૈયાર મેંદા ની પુરી ને ખાંડ ની ચાસણી માં ડુબાડી 1 થી 2 મિનિટ રહેવા દઈ માલપુવા કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છેના પોડા
#goldenapron2#ઓરિસ્સાઓરિસ્સા ના ઘર ઘર માં બનતી મિઠાઈ ..ખૂબ જ યમ્મી લાગે છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
હોળી સ્પેશિયલ કેસર માલપુવા વીથ દૂધપાક
#એનિવસઁરી #વીક૪#હોળી#goldenapron3#week8#ટ્રેડિશનલ Kiran Solanki -
-
છેનાપોડા
#goldenapron2#વીક2ઓરીસ્સાઓરિસ્સા નુ પ્રખ્યાત સ્વીટ છે ખુબ ઓછી સામગ્રી થી બની જાય છે Nilam Piyush Hariyani -
બાદામ પૂરી
#goldenapron2#વીક૧૫#કર્ણાટકકર્ણાટક મા તહેવાર ના સમય માં આ સ્વીટ બધા ના ત્યાં બનતી હોય છે.. Radhika Nirav Trivedi -
-
-
છેના પોંડા
#goldenapron2#week 2# ઓરિસ્સા# આ રેસિપી ઓરિસ્સા ની ફેમસ સ્વીટ ડિશ છે જે ખાવા માં સરસ લાગે છે Nisha Mandan -
-
બનાના સેમોલિના માલપુવા
#week2#goldenapron2આ વાનગી ઓડિસ્સા ની પ્રખ્યાત છે.જેને ભારતમાં ઘણી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.આ વાનગી ભગવાન જગન્નાથજીની મનપસંદ છે.તેમના પ્રસાદ માં પણ ભોગ લગાવાય છે. વર્ષા જોષી -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11423608
ટિપ્પણીઓ