માલપુવા વીથ રબડી (Malpua Rabdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1/2 લીટર દૂધ ને ઉકાળવા મુકો. અને એમાં ૧/૪ વાટકી ખાંડ ઉમેરી અને એકદમ ઘાટુ થાય ત્યાં સુધી ઉકાળી લો.
- 2
એક પેન માં ૧/૪ વાટકી ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી અને એકતારી ચાસણી કરી લો.
- 3
માવા માં દહીં ઉમેરી ને મિક્સ કરો પછી એમાં લોટ અને દૂધ ઉમેરી અને એક પણ ગાંઠા ન રહે એમ મિક્સ કરી લો. પુડલા જેવું ખીરૂ કરવાનું.પછી એમાં અધકચરા ખાંડેલા વળિયારી અને મરી ઉમેરી દેવા.
- 4
હવે જલેબી કરીયે એ પેન માં ઘી મૂકી અને ઘી થઇ જાય એટલે એમાં નાના ગોળ પુડલા ની જેમ પાડી લો. જારી પડે પછી જ પલટાવાનું. બ્રાઉન કલર ના થાય એટલે ઉતારી નેે બધા ને એકપર એક રાખી ચાસણી રેડી દેવી. અને સર્વ કરવા ટાઈમ પર રબડી ઉમેરી એના પાર બદામ પિસ્તા ની કતરણ ઉમેરી દેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વ્હીટ ફ્લોર માલપુઆ વીથ ઇન્સ્ટન્ટ રબડી (Wheat Flour Malpua With Instant Rabdi Recipe In Gujarati)
#EB#week12#FD Sejal Agrawal -
-
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
"રબડી"(rabdi in Gujarati)
#Goldanapron3#week23 વ્રત#માઈઈબુકપોસ્ટ-૧૩#વીકમીલ૨પોસ્ટ-૧ સ્વીટ'મથુરાની સ્પે. "રબડી" આજે અષાઢી બીજ હોવાથી ભગવાનને પ્રસાદ રૂપે ધરાવવા માટે હું "રબડી"ની રેશિપી રજુ કરૂં છું.વળી બધી વસ્તુ ફરાળમાંખાઈ શકાય. એમ છે.તેથી વ્રત રહેનાર પણ રબડી ખાઈ શકે છે. Smitaben R dave -
-
-
દૂધપાક વીથ માલપુવા (dudhpaak with malpuva recipe in gujarati)
#ટ્રેડીંગદૂધપાક એ શ્રાદ્ધ મા બનાવવાનું વિશેષ મહત્વ છે,દૂધપાક સાથે માલપુડા ખવાય છે. Tejal Hitesh Gandhi -
-
ફ્રોઝન રબડી (Frozen Rabdi recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ઉનાળા માં ગરમી વધુ પ્રમાણ માં હોવાથી દરેક ને ઠંડુ ખાવા પીવા નું મન થાય. આજે મે રબડી બનાવી છે. આમ તો રબડી લિકવિડ ફોર્મ માં સર્વ કરવા માં આવે છે. પણ આજે મે સરળતાથી, ઓછી સામગ્રી માં બનતી રબડી બનાવી છે જેને મે ફ્રોઝન ફોર્મ માં સર્વ કરી છે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318203
ટિપ્પણીઓ (2)