રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને જીરૂનો મૂકો પછી તેમાં હિંગ તજ તમાલપત્ર અને સૂકું લાલ મરચું નાખો પછી તેમાં લીલા મરચાં અને લસણ સાંતળો પછી તેમાં ગુલાબી જેવી થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં ટામેટા નાખો અને પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું ધાણાજીરું નાખો અને થોડું મસાલો ચડવા દો
- 2
પછી તેમાં દાળ ઉમેરી દો અને તેમાં પાણી નાખી સાત આઠ મિનિટ ચડવા દો દાળ ચઢી જાય પછી શેમાં ગરમ મસાલો ઉમેરો અને તેને ઉકળવા દો. અને પછી તેની અંદર કોથમીર અને લીલી ડુંગળી નાખો
- 3
હવે તેને સર્વ કરો
- 4
બાટી બનાવવા માટેની રીત:-- એક વાસણમાં આ ચાર કપ ઘઉંનો લોટ અને એક સોચી માં ચાર ચમચી મીઠું અને અજમો નાખો.. હવે તેને પાણીમાં તે કઠણ લોટ બાંધો.. અને તેને વીસ-પચ્ચીસ મિનિટ સુધી રહેવા દો
- 5
હવે બાટી માટેના લોટને બાટી શેપ આપી તેને તૈયાર કરો
- 6
હવે ભાટી ના કુકરમાં બાટી પર ઘી લગાડી શેકવા મૂકો અને તેને પાંચ પાંચ મિનિટે ચેક કરતા રહો
- 7
હવે એક વાડકીમાં ઘી લઇ વાટીને ઘીમાં પલાળો હવે બાટી તૈયાર છે
- 8
હવે દાળ બાટી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલબાટી ચૂરમુ (Daalbati Churmu Recipe In Gujarati)
#GA4#Week25#rajsthanidise#dalbatichurmu Shivani Bhatt -
-
-
-
દાલબાટી ચૂરમા (Daalbati Churma Recipe In Gujarati)
દાલબાટી એક રાજસ્થાની cuisine છે બાટીને એના અલગ વાસણમાં બનાવવામાં આવે છે મેં અહીં અપમ પેનમાં બનાવી છે ખૂબ જ સહેલાઈથી અને જલ્દીથી બની જાય છે ખૂબ જ પ્રમાણમાં ઘી વપરાતું હોય છે.#GA4#Week25 Chandni Kevin Bhavsar -
-
-
રાજસ્થાની દાલબાટી પ્લેટર (Dal Bati Platter Recipe In Gujarati)
#KRC#dalbati#rajasthaniplatter#churma#masalabuttermilk#garlicchutney#cookpadgujarati Mamta Pandya -
રાજસ્થાની દાલબાટી અને ચુરમુ(daal baati recipe in gujarati)
એક રાજસ્થાની વાનગી છે જે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવતા પણ સમાયેલ છે. એને બધા લોકો ખૂબ પસંદ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે દાલ -બાટી.#નોર્થ#માઇઇબુક#cookwellchef Nidhi Jay Vinda -
-
-
-
દાલબાટી અને ચુરમુ(dal baati chrmu recipe in gujarati)
મારી ફ્રેન્ડ રાજસ્થાની છે તો એને ત્યા ગમે તેવો નાનો કે મોટો કોઈપણ પ્રસંગમાં દાલબાટી ચુરમુ અને ટક્કર હોય જ.. મારી ફેમિલી માં પણ બધાને ખૂબ જ ભાવતું એટલે હું પણ બનાવવા લાગી.. Jayshree Gohel -
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
-
-
દાળ બાટી(Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની વાનગી છે પણ ગુજરાતમાં પણ તે રાજસ્થાન જેટલી જ થાય છેલોકો ગુજરાતીઓ પણ પોતાના ઘર બનાવતા હોય છેમેં પણ આજે દાલ બાટી બનાવી છે અને તેમાં બાટી ની રીત એકદમ અલગ છેબાકી મેં ઈડલીના કુકરમાં બનાવી છે અને મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છેપરંતુ રીઝલ્ટ એકદમ પરફેક્ટ છમેં વિચાર્યું હતું તેના કરતા ખુબ સરસ બાટી બની છેઆપેલા હું બા કુકરમાં બાટી બનાવતી હતીઈડલી કુકરમાં વરાળે બાફી અને પછી ફ્રાય કરીને બનાવી છે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ્સ માં જણાવશો એ તમારી બાટી કેવી બની છેએકદમ સોફ્ટ અને કુરકુરી બાટી ની રેસીપી આ મુજબ છે#trend3 Rachana Shah -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ