રાંધવાની સૂચનાઓ
- 1
ચણાદાળ અને મગદાળ ને પાલરી 2કલાક રેવા દો. પછી તેને કુકર માં 5thi7સિટી વગાડી બાફી નાખો દાળ બફાય જાયઃ પછી એક કડાઈ માં તેલ ગરમ કરી બાફેલી દાળ નાખી થોડી વાર ચાડવાં દો. પછી તેમાં લાલમરચું હરદર સ્વાદ પ્રમાણે મીઠુ નાખો. પછી તેમાં આદું લસણ ની પેસ્ટ નાખો છેલ્લે ધાણા જરુ પાવડર નાખી દાળ થોડી ઘટ થાય ત્યાં સુધી ગેસ પર ચાડવાં દો. પછી તેને ગરમા ગરમ પુરી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગદાળ પાલક (Moongdal Palak Recipe In Gujarati)
#SQપાલક એ ખુબ હેલ્ધી હોય છે અને મગદાળ ને પાલક સાથે બનાવવાથી વધુ હેલ્ધી બનાવી શકાય છે... Daxita Shah -
છીલકાવાળી મગદાળ
ફ્રેન્ડસ આ દાળ પોસ્ટીકતા સાથે સ્વાદ મા ટેસ્ટી ન્યુટ્રીશન થી ભરપુર છે..ભાગદોડ ની જીંદગી આ જરૂરી છે..સ્વાદ સાથે પોષ્ટીકતા...#સુપરશેફ4 Meghna Sadekar -
-
-
-
-
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
-
-
-
-
-
-
બફૌરી
#CRCઆ તલ્યા વગાર ના ભજીયા કહેવાય .સાચી રીતે સરસિયા ના તેલ ને કડાઈ ના લગાવી આ પાથરી ને પાણી મૂકી ને બાફવા ના હોય પણ ને થોડું મોર્ડન બનાવ્યું છે Khyati Trivedi -
-
-
-
-
-
મગદાળ નો શીરો (Magdal Sheero Recipe In Gujarati)
#ડીનરઆજે અખાત્રીજ નાં દિવસે કાનાજી નાં માટે મગ નો શીરો.. Sunita Vaghela -
વડોદરા ફેમસ ચણાદાળ
# સ્ટ્રીટ ફૂડ recipe challenge#SFCસાંજની છોટી ભૂખમાં આવું ચટરપટર બનાવું. આજે કુકપેડ ની સ્ટ્રીટ ફૂડ ચેલેન્જ માટે વડોદરા ફેમસ ચણાદાળ બનાવી છે. હવે કાચી કેરી મળવા લાગી તો તે નાંખવા થી વધુ ટેસ્ટી લાગે છે. સાથે લીંબુનું શરબત સર્વ કર્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
રીંગણા દૂધીનો મીક્સ ઓળો
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 20...................... Mayuri Doshi -
રીંગણા દૂધીનો મીક્સ ઓળો(rigan dudhi mix olo recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 20...................... Mayuri Doshi -
-
-
મગદાળ ની મસાલા ટીક્કી
મગદાળ ની હોવા થી પોસ્ટીક તો છે..જ સાથે નાસ્તા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે..#નાસ્તો. Meghna Sadekar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11208992
ટિપ્પણીઓ