રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને રીંગણા ને છોલી ને ધોઈ ટુકડા કરવા. ત્યાર બાદ કોબીજ સુધારી વલોર નાખી શાક ધોવા. ચણા ના જાડા લોટ માં મીઠું,મરચું, હળદર, ધાણાજીરું અને તેલ નાખવું. મેથી ની ભાજી સમારી લોટ માં નાખી કઠણ લોટ રાખી મુઠીયા વાડી ગરમ તેલ માં તળવા. ત્યાર બાદ કૂકર માં તેલ મૂકી આખા લાલ મરચા હિંગ નાખી મિક્સ શાક વધારવું. તેમાં હળદર,લાલ મરચું, ધાણાજીરું,મીઠું નાખી મિક્સ કરવું તેમાં થોડું પાણી નાખી કૂકર બંધ કરી ૨ સિટી વગાડી ત્યાર બાદ કૂકર ખોલી મુઠીયા નાખી ફરી એક સિટી વગાડવી. ઊંધિયા પર કોથમીર ભભરાવી ગરમ ગરમ પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
-
હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week2આ રેસીપી મારી દીકરી માટે બનાવી છે. છોકરાવો ને શાકભાજી બવ ના ખાઈ એટલે જો નુડલ્સ જોડે આપવામાં આવે તો ખાઈ જાય. Trupti Patel -
-
-
-
-
-
-
ફાફડા
આજે આપણે બનાવીશું..આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી ફાફડા.ફાફડા ખુબ જ જલ્દી બની જાય છે.તેમજ તેને ૧૦થી૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.ફાફડા બાળકો ને લંચ બોક્ષ માં આપવા માટે બેસ્ટ નાસ્તો છે. રાંધણ છઠ ના દિવસે દરેક ગુજરાતીઓ ના ઘર માં ફાફડા તો બનતા જ હોય છે. તો ચલો બનાવીએ સાતમ આઠમ ની રેસીપી ફાફડા.megha sachdev
-
-
-
બાજરાના(મુઠીયા)ઢોકળા.Bajra na muthiya dhokla recepie in Gujarati
#સુપરશેફ2#જુલાઈ#વિક2#લોટ#post1 Khushi Kakkad -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11062699
ટિપ્પણીઓ